________________
ઉદ્દેશક-૧૯
.
| २७१ ।
• मोगीसमो देश - (PPLE 34 लधु यौभासी प्रायश्चित्त स्थान PPL ઔષધ સંબંધી દોષ -
१ जे भिक्खू वियर्ड किणइ, किणावेइ, कीयं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુ માટે ખરીદીને અપાતા ઔષધને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू वियडं पामिच्चइ, पामिच्चावेइ, पामिच्चं आहट्ट देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ઔષધ ઉધાર લે, ઉધાર લેવરાવે કે ઉધાર લાવીને અપાતા ઔષધને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू वियर्ड परियट्टइ, परियट्टावेइ, परियट्टियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઔષધ બદલે, અન્ય પાસે બદલાવે કે બદલીને લાવનાર પાસેથી ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |४ जे भिक्खू वियडं आच्छेज्जं, अणिसिटुं, अभिहडं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઝૂંટવીને લાવેલા, સ્વામીની આજ્ઞા વિના લાવેલા અથવા સામેથી લાવેલા ઔષધને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
५ जे भिक्खू गिलाणस्स अट्ठाए परं तिण्हं वियड दत्तीणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાન સાધુ માટે ત્રણ માત્રાથી વધુ ઔષધ ગ્રહણ કરે કેકરનારનું અનુમોદન કરે,
६ जे भिक्खू वियडं गहाय गामाणुगाम दुइज्जइ दुइज्जत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઔષધ સાથે લઈને ગ્રામાનુગામ વિહાર કરે કે કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू वियडं गालेइ, गालावेइ, गालियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઔષધ સ્વયં ગાળે, અન્ય પાસે ગળાવે કે ગાળીને આપનાર પાસેથી