SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૧૮ [ ૨૯ ] સાધુ કે સાધ્વી વસ્ત્ર પ્રાપ્ત કરવા માટે ચાતુર્માસ કલ્પ રહે કે રહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. આ ઉદેશકમાં વર્ણિત ૭૩ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ ચૌદમા ઉદેશકમાં પાત્ર સંબંધી ૪૧ સૂત્રોના અર્થ અને વિવેચનની જેમ જ અહીં વસ્ત્ર વિષયક ૪૧ સૂત્રોના અર્થ અને વિવેચન સમજવા. ભિન્ન-ભિન્ન પ્રતોમાં સૂત્ર સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે, પણ તેમાં મૌલિક અંતર નથી. પાત્રમાં જે કોતરણી કરવાનું પ્રાયશ્ચિત્ત છે, તેને અહીં વસ્ત્રમાં ભરત કામ કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું. આચા., શ્ર.-૨, અ.-૫, ઉ.-૧|રમાં વઐષણા નિષેધનું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. આ ઉદ્દેશકના ૩૫ સૂત્રોમાં ૭૩ પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે. સૂત્રકમ પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા ૧થી ૩ર ૩૩ કુલ ૩૩ અઢારમો ઉદ્દેશક સંપૂર્ણ |
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy