________________
[ ર૬૦ ]
શ્રી નિશીથ સૂત્ર
અનુમોદન કરે છે ઇત્યાદિ ૧રમા ઉદ્દેશકની સમાન સૂત્રો, શબ્દ શ્રવણના આલપાકના સૂત્રો કહેવા યાવત
જે સાધુ કે સાધ્વી અનેક બળદગાડીઓના કાવતુ અન્ય અનેક પ્રકારના મહા આશ્રવવાળા સ્થાનોમાં શબ્દ શ્રવણના સંકલ્પથી જાય કે જનારનું અનુમોદન કરે, તેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ३५ जे भिक्खू इहलोइएसु वा सद्देसु, परलोइएसु वा सद्देसु, दिद्वेसु वा सद्देसु, अदिढेसु वा सद्देसु, सुएसु वा सद्देसु, असुएसु वा सद्देसु, विण्णाएसु वा सद्देसु, अविण्णाएसु वा सद्देसु सज्जइ, रज्जइ, गिज्झइ, अज्झोववज्जइ, सज्जमाणं, रज्जमाणं, गिज्जमाणं, अज्झोववज्झमाणं साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) ઇહલૌકિક શબ્દોમાં (૨) પારલૌકિક શબ્દોમાં (૩) દષ્ટ શબ્દોમાં (૪) અદષ્ટ શબ્દોમાં (૫) શ્રત શબ્દોમાં () અમૃત શબ્દોમાં (૭) જ્ઞાત શબ્દોમાં (૮) અજ્ઞાત શબ્દોમાં આસક્ત, અનુરક્ત, ગૃદ્ધ અને અત્યધિક ગૃદ્ધ થાય કે તે પ્રમાણે ગૃદ્ધ થનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૧૫૫ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રોનું સંપૂર્ણ (પંદર પ્રાયશ્ચિત્ત સ્થાનોનું) વિવેચન બારમા ઉદ્દેશક પ્રમાણે જાણવું જોઈએ. આચા, શ્રુ. ૨, અ. ૧૧, સૂ. ૫ થી ૧૯માં શબ્દ સાંભળવાની આસક્તિથી અન્ય-અન્ય સ્થાનોમાં જવાનો નિષેધ છે અને સાધુ આસક્તિ ભાવથી શબ્દ શ્રવણ માટે જાય, તો તેના આ પ્રાયશ્ચિત્ત સૂત્રો છે.
આ ઉદ્દેશકના ૩૫ સૂત્રોમાં ૧૫૫ પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે. સૂત્ર કમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા | સૂત્રકમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા | ૧થી ૧૪ |
૧૪
| રર થી ર૫ | ૧૫
૫૪ | ૨૬ | ૧૬
૫૪
] - ૨૭ | ૧૭-૧૮
૨૮ ૧૯
૨૯ ૨૦ | ૧ | ૩૦ થી ૩૩ | ૨૧ |
૧ | ૩૪
૧૫ ૩૫ | ૧ | કુલ- ૩૫ | કુલ–૧૫૫
સત્તરમો ઉદ્દેશક સંપૂર્ણ |