________________
૨૧૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વીની સમીપની અચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २१ जे भिक्खू ससिणिद्धाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણીથી સ્નિગ્ધ જમીન પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू ससरक्खाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત રજ યુક્ત પૃથ્વી પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २३ जे भिक्खू मट्टियाकडाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટી પથરાઈ ગઈ હોય તેવી પૃથ્વી પર એકવાર કે અનેકવાર પાત્ર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू चित्तमंताए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २५ जे भिक्खू चित्तमंताए सिलाए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલા પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २६ जे भिक्खू चित्तमंताए लेलूए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલાખંડ પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू कोलावासंसि वा दारुए जीवपइट्ठिए सअंडे जाव मक्कडासंताणए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉધઈ વગેરે જીવ યુક્ત કાષ્ઠ ઉપર, ઈડા યુક્ત યાવત કરોળિયાના