________________
| २०८
શ્રી નિશીથ સુત્ર
विवेयन:
પાત્ર દેખાવમાં વિરૂપ હોય પરંતુ ઉપયોગ યોગ્ય હોય તો તેને સુંદર બનાવવાનો પ્રયત્ન સાધુ ન કરે. પાત્ર જો અનુકૂળ સુંદર મળ્યું હોય તો મારું આ સુંદર પાત્ર કોઈ લઈ ન લે, કોઈ ચોરી ન જાય, તેવી ભાવનાથી તે પાત્રને વિરૂપ બનાવવાનો પ્રયત્ન ન કરે.
સંયમ સાધનામાં ઉપરોક્ત બંને પ્રકારના સંકલ્પ અને પ્રયત્ન અનાવશ્યક છે, તે પાત્ર પ્રતિ રાગ અને દ્વેષના ભાવ પ્રગટ કરે છે, માટે સાધુ તેવી પ્રવૃત્તિ કરે નહીં અને કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. पात्र परिभ:१२ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण सीओदगवियडेण वा उसिणोदग-वियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेंतं वा पधोएंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી “મને નવા પાત્ર મળ્યા નથી, તેમ વિચારીને(પોતાના) પાત્રને ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી એકવાર કે વારંવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदे(दि)वसिएण सीओदग-वियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेत वा पधोएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી “મને નવા પાત્ર મળ્યા નથી', તેમ વિચારીને રાત્રે રાખેલા ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી(પોતાના) પાત્રને એકવાર કે વારંવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वल्लेज्ज वा उल्लोलेतं वा उव्वलेंतं वा साइज्जइ । भावार्थ :- साधु साध्वी भने नपा पात्र भण्या नथी', तम वियाशन(पोतान) पात्रने दोध, કલ્ક, ચૂર્ણ કે વર્ણનો એકવાર કે વારંવાર લેપ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, १५ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेवसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा उल्लोलेत वा उव्वलेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી “મને નવા પાત્ર મળ્યા નથી', તેમ વિચારીને(પોતાના) પાત્રને રાત્રે રાખેલા લોધ્ર કલ્ક, ચૂર્ણ કે વર્ણનો એકવાર કે વારંવાર લેપ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
१६ जे भिक्खू दुन्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेंतं वा पधोएत वा साइज्जइ ।