________________
ઉદ્દેશક-૧૩
૧૯૯ ]
રૂ૫ વિનય વ્યવહાર કરવો કારણ કે ભગવાનના શાસનમાં રહેલા સાધુનો ઉપચારથી પણ યથાયોગ્ય વ્યવહાર કરવામાં ન આવે તો પ્રવચનની, શાસનની અભક્તિ થાય છે. ધાતૃપિંડાદિ દોષ યુક્ત આહારનું ગ્રહણ:६५ जे भिक्खू धाईपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ધાતૃપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६६ जे भिक्खू दूइपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દૂતપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६७ जे भिक्खू णिमित्तपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિમિત્તપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६८ जे भिक्खू आजीवियपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આજીવિકપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६९ जे भिक्खू वणीमगपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વનપકપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७० जे भिक्खू तिगिच्छापिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ચિકિત્સાપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७१ जे भिक्खू कोवपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કોપપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७२ जे भिक्खू माणपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માનપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, |७३ जे भिक्खू मायापिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માયાપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७४ जे भिक्खू लोभपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લોભપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७५ जे भिक्खू विज्जापिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વિદ્યાપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७६ जे भिक्खू मंतपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ ।