________________
ઉદ્દેશક-૧૩
| ૧૯૭]
५४ जे भिक्खू संसत्तं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંસક્તની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५५ जे भिक्खू णितियं वंदइ, वंदंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિત્યકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५६ जे भिक्खू णितियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५७ जे भिक्खू काहियं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કાથિકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५८ जे भिक्खू काहियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કાથિકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५९ जे भिक्खू पासणियं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પ્રેક્ષણિકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ६० जे भिक्खू पासणियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રેક્ષણિકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ६१ जे भिक्खू मामगं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી મામકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ६२ जे भिक्खू मामगं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી મામકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ६३ जे भिक्खू संपसारियं वंदइ, वंदतं वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંપ્રસારિકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ६४ जे भिक्खू संपसारियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંપ્રસારિકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત અઢાર સૂત્રોમાં પાર્થસ્થ, કુશીલ વગેરે નવને વંદન કરવા અને પ્રશંસા કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. ચોથા ઉદ્દેશકમાં પાર્શ્વસ્થ, અવસન, કુશીલ, સંસક્ત તથા નિત્યક આ પાંચ સાથે