________________
6देश
| १२५ ।
पाणं वा खाइमं वा साइमं वा आहारेइ, उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, परिहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી એમ જાણે કે રાજા આજે આ સ્થાનમાં રહ્યા છે, રાજા રહ્યા હોય તે ઘરમાં, તે પ્રદેશમાં(અર્થાતુ રાજાએ તલવારાદિ રાખ્યા હોય) અથવા રાજાના નિવાસની સમીપના સ્થાનમાં નિવાસ કરે, સ્વાધ્યાય કરે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચાર પ્રકારનો આહાર કરે, ઉચ્ચાર-પ્રસવણ પરઠે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं बहिया जत्तासंपट्ठियाणं असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेंत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી યુદ્ધની યાત્રાએ જતાં શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं बहिया जत्तापडिणियत्ताणं असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી યુદ્ધની યાત્રાથી પાછા ફરતાં, શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १५ जे भिक्खू खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं णइ-जत्तासंपट्ठियाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી નદીની યાત્રાએ જતાં શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं णइजत्तापडिणियत्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નદીની યાત્રાથી પાછા ફરતાં, શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं गिरि-जत्तासंपट्ठियाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પર્વતની યાત્રાએ જતાં શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १८ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं गिरिजत्तापडिणियत्ताणं असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પર્વતની યાત્રાથી પાછા ફરતા, શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના