________________
૭૮ |
શ્રી નિશીથ સૂત્ર
કરનારનું અનુમોદન કરે છે. આ રીતે ત્રીજા ઉદ્દેશકના ૪૦ સૂત્રની સમાન સૂત્રો કહેવા યાવત જે સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા સમયે પરસ્પર એક બીજાના મસ્તકને ઢાંકે કે ઢાંકનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ અન્ય સાધુના કે સાધ્વી અન્ય સાધ્વીના પગનું પ્રમાર્જન આદિ કરે તેનું અતિદેશાત્મક કથન છે. ત્રીજા ઉદ્દેશકના ૧૬ થી ૪૦ સૂત્ર પ્રમાણે જ અહીં તે ક્રિયાઓ સમજવી. આ સર્વ પરિકર્મ સૂત્રોમાં નિષ્કારણ, કુતૂહલ કે અનુરાગથી પરસ્પરનું શરીર પરિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું, સકારણ પરસ્પરમાં શરીર પરિકર્મ કરવા પડે તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. પરિષ્ઠાપના સમિતિના દોષો - |६५ जे भिक्खू साणुप्पए उच्चार-पासवणभूमि ण पडिलेहेइ, ण पडिलेहतं वा સાન્ન ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દિવસની ચોથી પોરસીના ચોથા ભાગે ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કરવાના સ્થાનનું(ઈંડિલ ભૂમિનું) પ્રતિલેખન ન કરે કે ન કરનારનું અનુમોદન કરે, |६६ जे भिक्खू तओ उच्चार-पासवणभूमिओ ण पडिलेहेइ, ण पडिलेहेंतं वा સારૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ત્રણ ઉચ્ચાર-પ્રસવણ ભૂમિનું પ્રતિલેખનન કરે કે ન કરનારનું અનુમોદન કરે,
६७ जे भिक्खू खुड्डागंसि थंडिलंसि उच्चार-पासवणं परिहवेइ, परिहवेंतं वा સાક્કા
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી (એક હાથથી પણ) ટૂંકી જગ્યામાં ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે. ६८ जे भिक्खू उच्चार-पासवणं अविहीए परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અવિધિએ ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, |६९ जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता ण पुंछइ, ण पुंछतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી લેપ્ય અંગને લૂછે નહિ કે તેમ કરનારનું અનુમોદન કરે, ७० जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता कट्टेण वा किलिंचेण वा अंगुलियाए वा सलागाए वा पुछइ, पुंछत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી કાષ્ઠ, વાંસની છોઈ આંગળી કે કોઈ પણ સળીથી લેપ્ય અંગને લૂછે કે તેમ કરનારનું અનુમોદન કરે,