________________
ઉદ્દેશક-૪
તેના વિધિ-નિષેધ પ્રાપ્ત થાય છે. (૧) હાથ જો પહેલેથી જ કોઈ વસ્તુથી લિપ્ત હોય અને દાતા સાધુને તે હાથથી ખાધ સામગ્રી આપે, તો તે હાથ સાધુના નિમિત્તે લિપ્ત થયા નથી, તેથી સાધુને પશ્ચાત્ કર્મ દોષ ન લાગે અને તેવા લિપ્ત હાથથી સાધુ આહાર લઈ શકે છે. (૨) જો ખાધ સામગ્રી હાથને લિપ્ત કરે તેવી ન હોય, તો તે પણ અસંતૃષ્ટ હાથથી લઈ શકાય. (૩) દશ, અ. ૫, ગા. ૩૫. પ્રમાણે દાતા વિવેક સંપન્ન હોય અને પશ્ચાત્ કેમે દોષ લાગવા દે તેમ ન હોય, તો અસંતૃષ્ટ હાથથી આહાર ગ્રહણ કરી શકાય છે.
આચા., શ્ર.-૨, અ-૧, ઉ.–દમાં તથા દશ, અ–પ, ઉ.–૧માં ૧૬ પ્રકારના પદાર્થથી હાથ લિપ્ત હોય તો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી તેવું વિધાન છે, તેના આ પ્રાયશ્ચિત્ત સૂત્રો છે.
fપટ્ટ- ચૂર્ણ. નિશીથ સૂત્રની અન્ય પ્રતોમાં તથા ચૂર્ણિકારે પદું શબ્દથી અલગ સૂત્ર કહ્યું છે તેઓએ ઉપદૃશબ્દનો અર્થ લોટ કર્યો છે. ધાન્યનો લોટ કર્યા પછી અમુક સમય સુધી તે સચિત્ત રહે છે તેવા સચિત્ત લોટ વાળા હાથથી અપાતી ભિક્ષા ગ્રહણ ન કરે.
પ્રસ્તુતમાં પદું શબ્દને માટીના વિશેષણ રૂપે ગ્રહણ કરીને ખાવાથી લઈ નોદિય સુધીની જે કઠોર માટી છે તે સર્વ સાથે જિદ્દે શબ્દનો જોડી દેવો આવશ્યક છે. જિદ્દનો અર્થ ચૂર્ણ થાય છે અને કઠોર માટીના ચૂર્ણથી હાથ લિપ્ત થાય છે. હરતાલ વગેરે કઠોર માટી(હરતાલ વગેરેના પત્થર)થી હાથ લિપ્ત થતાં નથી પરંતુ તેનું બારીક ચૂર્ણ કરવામાં આવે, તો તે ચૂર્ણથી હાલ લિપ્ત થાય છે માટે હરિયાત પડ્યું – હરતાલ ચૂર્ણ, અસિત ૬િ – મનઃશીલનું ચૂર્ણ, આ પ્રમાણે અર્થ કરી ૬િ શબ્દ પ્રયોગ સાથે અલગ સૂત્ર આપ્યું નથી. પ્રસ્તુતમાં રિયાત વગેરે પછી કૌંસ અને ઇટાલી ટાઈપમાં પ૬ શબ્દ મૂક્યો છે.
ભાષ્ય-ચૂર્ણિ તથા અન્ય પ્રતોમાં મૂળપાઠમાં ભિન્નતા જોવા મળે છે. કેટલીક પ્રતોમાં સોદિય સૂત્ર નથી અને તાવ, સોદ્ધા, વ૬, મૂલ, સિવેર, પુખ ના એક-એક સૂત્ર જોવા મળે છે. અહીં ભાષ્ય પ્રમાણે સૂત્રની સંખ્યા અને ક્રમને સ્વીકાર્યો છે. ભાષ્યા ગાથા
उदउल्ल मट्टिया वा, ऊसगते चेव होति बोधव्वे । हरिताले हिंगुलाए, मणोसिला अंजणे लोणे ॥१८४८॥ गेरुय वण्णिय सेढिय, सोरट्ठियपिट्ठ कुक्कुसकए य ।
उक्कुट्ठमसंसट्टे, णेयव्वे आणुपुवीए ॥१८४९॥ લોધ્ર, કંદ, મૂળ, સિંગબેર, પુષ્ફગ આ સર્વ વનસ્પતિના જ પ્રકાર છે. અહીં રુfસ અને ૩૬માં તેનો સમાવેશ થઈ જાય છે, માટે અન્ય પ્રતો સાથે કોઈ તાત્વિક વિરોધ આવતો નથી. પરસ્પર કરાતું શરીર પરિકર્મ - ६४ जे भिक्खू अण्णमण्णस्स पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जत वा पमज्जत वा साइज्जइ । एवं तइयउद्देसगमेणं णेयव्वं जाव..... जे भिक्खू गामाणुगामं दूइज्जमाणे अण्णमण्णस्स सीसदुवारियं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ પરસ્પર એકબીજાના પગને એકવાર અથવા વારંવાર આમર્જન કરે છે તેમ