________________
શ્રી નિશીથ સૂત્ર
__ जे भिक्खू अप्पणो दीहाई रोमराई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई कक्खरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई उत्तरोट्ठरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठेवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई मंसुरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्पेंत वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई अच्छिपत्ताई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो णासारोमाइं कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठवेंत वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई भुमगरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठवेंतं वा साइज्जइ ।
___ जे भिक्खू अप्पणो दीहाई केसाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठवेंतं वा साइज्जइ । भावार्थ:- साधु साध्वी पोताना घा, पस्ति, वांटी, सोढी, भू७, ५il, नासिक, ભ્રમર, મસ્તક વગેરે વિવિધ શરીરવયવના વધી ગયેલા વાળને કાપે, સમારે-સુશોભિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. विवेयन:
ચૂર્ણિ, ભાષ્ય અન્ય પ્રતોમાં વાળ સંબંધિત સૂત્રોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં કેશ સંબંધિત સર્વ સુત્રોને સાથે રાખ્યા છે. આ સર્વ સૂત્રોક્ત પ્રવૃત્તિ નિષ્કારણ કરે, તો પ્રાયશ્ચિત્ત આવે છે, સકારણ કરે, તો પ્રાયશ્ચિત્ત આવતું નથી, તેમ સમજવું. हत सुशोभन :|३३ जे भिक्खू अप्पणो दंते आघंसेज्ज वा पघंसेज्ज वा आघसंतं वा पघसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી એકવાર કે અનેકવાર દાંતને મંજન આદિથી ઘસે કે તેમ કરનારનું અનુમોદન કરે ३४ जे भिक्खू अप्पणो दंते सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ ।