________________
શ્રી નિશીથ સૂત્ર
(૧) સ્વાભાવિક– બાહ્ય નિમિત્ત વિના શરીરમાં થતાં કોઢ, ધાધર, ખરજવું આદિ રોગથી શરીરમાં ઘા थाय, ते स्वाभाविप्रा उहेवाय छे. (२) शस्त्रभत - शस्त्रथी उत्पन्न. तसवार, अंटा, जीसा वगेरेथी શરીરમાં જે ઘા થાય, તે શસ્ત્રજાત વ્રણ કહેવાય છે. આ પ્રકારના વ્રણ—ઘાને સ્થવિરકલ્પી સાધુ કારણવશ સાફ કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી સાધુ, તેને સહન કરે છે પરંતુ જ્યારે સાધુ સહન કરવા સમર્થ ન હોય અને પરિકર્મના કાર્યો કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સાધુને સહન કરવાના લક્ષ્યની સ્મૃતિ બની રહે તે માટે આ પ્રાયશ્ચિત્ત વિધાન છે.
કંઠમાળાદિ રોગની શલ્ય ચિકિત્સા ઃ
૫૦
२४ जे भिक्खू अप्पणो कार्यसि गंड वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदेज्ज वा विच्छिदेज्ज वा आच्छिदंतं वा विच्छिदंतं वा साइज्जइ ।
भावार्थ :જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ખંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા, ભગંદર વગેરેને એકવાર કે અનેકવાર તીક્ષ્ણશસ્ત્રથી છેદે કે છેદનારનું અનુમોદન કરે,
२५ जे भिक्खू अप्पणो कायंसि गंड वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदित्ता विच्छिदित्ता पूयं वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णीहरेंतं वा विसोहेंतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા, ભગંદર વગેરેને તીક્ષ્ણ શસ્ત્રથી છેદી-ચેકો મૂકીને તેમાંથી પરુ-રસી અને લોહી કાઢે, શોધન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २६ जे भिक्खू अप्पणो कायंसि गंडं वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं, आच्छिदित्ता विच्छिदित्ता पूयं वा सोणियं वाणीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા,
ભગંદર વગેરેને તીક્ષ્ણ શસ્ત્રથી છેદીને, પરુ-લોહી કાઢીને ઠંડા કે ગરમ એવા અચિત્ત પાણીથી એકવાર કે અનેકવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે,
२७ जे भिक्खू अप्पणो कायंसि गंड वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदित्ता विच्छिदित्ता पूयं वा सोणियं वा णीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलित्ता पधोवित्ता अण्णयरेणं आलेवणजाएणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ ।
भावार्थ :
જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા,