________________
6देश-3
। ४३ ।
_ श्री महेश . VEDEO घमासिक प्रायश्चित्त स्थान VDC દીનવૃત્તિથી કે કુતૂહલવૃત્તિથી યાચના - | १ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थियं वा गारत्थिय वा असणं वा पाणं वा खाइम वा साइम वा ओभासियओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાન ગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં જઈને એક અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिया वा गारत्थिया वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासियओभासिय जायइ, जायत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં જઈ અનેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો પાસે અનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू आगंतारेसु वा, आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिी वा गारत्थिी वा असणं वा पाणं वा खाइम वा साइमं वा ओभासिय ओभासिय जायइ, जायंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં જઈ એક અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માંગીને યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं वा पाणं वा खाइमं वा साइम वा ओभासिय-ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમોમાં જઈ અનેક અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી માંગીને યાચના કરે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ५ जे भिक्खू आगंतारेसुवा, आरामागारेसुवा, गाहावइकुलेसु वा परियावसहेसु