________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ _.
| [ ૩૩] आवस्सयं अवस्सकरणिज्जं, धुवणिग्गहो विसोही य । अज्झयणछक्कवग्गो, णाओ आराहणा मग्गो ॥२॥ समणेण सावएण य, अवस्स-कायव्वयं हवइ जम्हा । अंतो अहो-णिसिस्स उ, तम्हा आवस्सयं णाम ॥३॥
से तं आवस्सयं । શદાર્થ બ = તે આવશ્યકના, = આ ફિલ= એક અર્થવાળા–એકાર્થક, બાયો = અનેક ઘોષ–સ્વરવાળા, બાપાવન = અનેક વ્યંજનવાળા, બામર્થના = અનેક નામ, ભવતિ છે.
આવરવું = આવશ્યક, અવસર = અવશ્યકરણીય, યુવળિો = ધ્રુવનિગ્રહ, વિરોહી = વિશોધિ, વાછરાવો = અધ્યયન–ષકવર્ગ, ના = ન્યાય, આરહ = આરાધના, મજનો = માર્ગ.
સમv = શ્રમણો અને, વિપુw = શ્રાવકો દ્વારા, અવર્ણજયધ્વયં- અવશ્ય કરવા યોગ્ય, હવ૬ = હોય છે, નન્હા = જેથી, સંતો= અંતે, અહો = દિવસના,fણસિસ = રાત્રિના, તા = તેથી, આવયં ગાને = તેનું નામ આવશ્યક છે.
ભાવાર્થ :- આ આવશ્યકના વિવિધ ઘોષ–સ્વરવાળા અને અનેક વ્યંજનવાળા, એકાર્થક એવા અનેક નામ આ પ્રમાણે છે. ૧. આવશ્યક, ૨. અવશ્યકરણીય, ૩. ધ્રુવનિગ્રહ, ૪, વિશોધિ, ૫. અધ્યયન ષકવર્ગ, ૬. ન્યાય, ૭. આરાધના, ૮. માર્ગ.
શ્રમણો અને શ્રાવકો દ્વારા દિવસ અને રાત્રિના અંત ભાગમાં અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેનું નામ આવશ્યક છે. આ આવશ્યકનું સ્વરૂપ વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં આવશ્યકના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તે પૃથક પૃથક સ્વરવાળા અને અનેક પ્રકારના 'ક' કારાદિ વ્યંજનવાળા હોવાથી કિંચિત્ અર્થભેદ હોવા છતાં એકાર્થક, સમાનાર્થક છે. (૧) આવશ્યક – અવશ્ય કરવા યોગ્ય કાર્ય આવશ્યક કહેવાય છે, સામાયિકાદિની સાધના ચતુર્વિધ સંઘને નિશ્ચિત્તરૂપે અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે આવશ્યક કહેવાય છે. (૨) અવશ્યકરણીય – મુમુક્ષુ સાધકો દ્વારા તે અવશ્ય અનુષ્ઠય–આચરણીય હોવાથી તે અવશ્યકરણીય
(૩) ધ્રુવનિગ્રહ:- કર્મ અને કર્મના ફળસ્વરૂપ આ સંસાર અનાદિ કાળથી છે અને અનેક જીવોની અપેક્ષાએ અનંત પણ છે. તેથી તેને ધ્રુવ કહેવામાં આવે છે. ધ્રુવ એવા કર્મ અને સંસારનો આવશ્યક દ્વારા