________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
| ૧૯ ]
શ્રુતના ગુણોમાં અહીનાક્ષર ગુણ કહેવાનું કારણ એ છે કે અક્ષરોની ન્યૂનાધિકતા કે ઉચ્ચારણની અનુચિતતાથી અર્થમાં તફાવત થઈ જાય છે. અર્થમાં ભેદ થવાથી ક્રિયા ભેદ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ ન થતાં અનંત સંસારની પ્રાપ્તિ થાય. ઘોષસમ વિશેષણ શિક્ષાકાલ આશ્રયી છે અને પરિપૂર્ણ ઘોષપરાવર્તન કાલની અપેક્ષાએ છે. આગમતઃ દ્રવ્યઆવશ્યક સંબંધી નયદષ્ટિઓ :| १३ णेगमस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, दोण्णि अणुवउत्ता आगमओ दोण्णि दव्वावस्सयाई, तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वावस्सयाई, एवं जावइया अणुवउत्ता तावइयाइं ताई णेगमस्स आगमओ दव्वावस्सयाइं । एवमेव ववहारस्स वि ।
संगहस्स एगो वा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वावस्सयं वा दव्वावस्सयाणि वा से एगे दव्वावस्सए । उज्जुसुयस्स ए गो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहुत्तं णेच्छइ ।
तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू । कम्हा ? जइ जाणए अणुवउत्ते ण भवइ । से तं आगमओ दव्वावस्सयं । શબ્દાર્થ -જામક્સ - નૈગમ નયના મતે, પળો = એક, અનુવકો = અનુપયુક્ત આત્મા, કામો = આગમથી, પણ વળાવલ = એક દ્રવ્યઆવશ્યક છે, પર્વ = આ રીતે, નાવડ્યા = જેટલા, અનુવક = અનુપયુક્ત આત્મા, તાવથા = તેટલા, તારું = તે, વનેવ = આ પ્રમાણે–નૈગમનયની જેમ, વવરસ્ત વિ = વ્યવહારનયની મંતવ્યતા જાણવી.
દસ્ત = સંગ્રહનયના મતે, એ = એક, અ = અનેક, અyવડો = અનુપયુક્ત અણુવત્તા = અનુપયુક્ત આત્માઓ, ૩જુલુસ = ઋજુસૂત્રનયના મતે, પુદુ = પૃથક્વ, બહુત્વ, ભેદને, ઋક્ = ઈચ્છતો નથી. તિષે ત્રણે, સMયાળ = શબ્દનયો, નાગણ = જ્ઞાયક, મવલ્થ = અવસ્તુ માને છે, હું
શામાટે ? ગ= જો, ન જવ૬ = ન હોય. ભાવાર્થ :- નૈગમ નયના મતે એક અનુપયુક્ત આત્મા, આગમથી–જ્ઞાનાપેક્ષયા એક દ્રવ્ય આવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા, જ્ઞાનાપેક્ષયા બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા, આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ રીતે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમથી દ્રવ્ય આવશ્યક છે, તેવું નૈગમનયનું મંતવ્ય છે. નૈગમનની જેમ જ વ્યવહાર નય આગમથી દ્રવ્ય આવશ્યકના ભેદો સ્વીકારે છે.
સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહ નય એક અનુપયુક્ત આત્મા એક અને અનેક અનુપયુક્ત