________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
જ્ઞાનની અપેક્ષા, પો આગમો = નો આગમથી, પ્રવૃત્તિની અપેક્ષા, દેશ કે સર્વ જ્ઞાનનો અભાવ. ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્ય આવશ્યકના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– આગમથી(જ્ઞાનની અપેક્ષા) દ્રવ્યઆવશ્યક અને નોઆગમથી(પ્રવૃત્તિની અપેક્ષા) દ્રવ્ય આવશ્યક.
૧૭
વિવેચન :
તે તે પર્યાયોને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્ય અર્થાત્ જે અતીત અને અનાગત ભાવનું કારણ છે, તે દ્રવ્ય કહેવાય છે. વિક્ષિત પર્યાયનો જેણે અનુભવ કરી લીધો છે અથવા ભવિષ્યમાં વિવક્ષિત પર્યાયનો અનુભવ કરશે, તે વસ્તુની વર્તમાનમાં તે દ્રવ્યરૂપે પરિગણના થાય છે. જે આવશ્યકરૂપ પરિણામનો અનુભવ કરી ચૂક્યા છે અથવા ભવિષ્યમાં અનુભવ કરશે એવા આવશ્યકના ઉપયોગથી શૂન્ય સાધુના શરીરને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે.
આગમઓ :– જ્ઞાનની અપેક્ષાએ. આવશ્યક સંબંધી આગમ-જ્ઞાન વર્તમાનમાં છે પણ તેમાં ઉપયોગ ન હોય તો તેને આગમથી દ્રવ્યઆવશ્યક કહે છે. આગમો આ શબ્દ માટે અનુવાદમાં આમગતઃ, આગમથી, જ્ઞાનની અપેક્ષાએ, જ્ઞાનાપેક્ષયા વગેરે કોઈપણ શબ્દ પ્રયોગ થાય, તાત્પર્ય એક જ છે.
--
णोआगमओ - પ્રવૃત્તિની અપેક્ષા આવશ્યક સંબંધી આગમ–જ્ઞાન વર્તમાનમાં નથી, ભૂતમાં હતું અથવા ભવિષ્યમાં થશે તો તેને નોઆગમથી દ્રવ્યઆવશ્યક કહેવાય છે તથા જે લૌકિક, લોકોત્તર આવશ્યક પ્રવૃત્તિઓ છે, તેને પણ નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં પ્રવૃત્તિની(ક્રિયાની)અપેક્ષા હોય અથવા વર્તમાનમાં દેશ કે સર્વ આવશ્યકનું જ્ઞાન ન હોય તેને નોઆગમથીદ્રવ્યઆવશ્યક કહેવાય છે. ગોખમો આ શબ્દ માટે અનુવાદમાંનો આગમતઃ નોઆગમથી, પ્રવૃત્તિની અપેક્ષા, ક્રિયાપેક્ષયા વગેરે શબ્દ પ્રયોગ થાય, તાત્પર્ય એક જ છે.
આગમતઃ દ્રવ્ય આવશ્યક :
१२ से किं तं आगमओ दव्वावस्सयं ?
आगमओ दव्वावस्सयं जस्स णं आवस्सए त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं णामसमं घोससमं अहीणक्खरं अणच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं। से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, મોઅણુપ્લેહાર્ । ન્હા ? ''અનુવોનો વબ્ધ' મિતિ દ્ગુ ।
શબ્દાર્થ :-આગમો = આગમથી, જ્ઞાનની અપેક્ષા, વબ્બાવાય = દ્રવ્યાવશ્યક, નહ્મળ =