________________
૫૪૮ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- નિક્ષેપનિકુંજ્યનગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નામ-સ્થાપનાદિ નિક્ષેપની નિર્યુક્તિનો અનુગમ પૂર્વવત્ જાણવો. વિવેચન :
આ સૂત્રમાં નિક્ષેપનિયુક્તિ અનુગમનું સ્વરૂપ પૂર્વવતુ જાણવાનો સંકેત કર્યો છે. તેનો આશય એ છે કે નામ, સ્થાપનાદિ નિક્ષેપ રૂપ નિર્યુક્તિના અનુગામને જ નિક્ષેપનિકુંજ્યનુગમ કહે છે. પૂર્વે જે આવશ્યક, આનુપૂર્વી, પ્રમાણ અને સામાયિકાદિ પદોની નામ, સ્થાપનાદિ નિક્ષેપો દ્વારા જે અને જેવી વ્યાખ્યા કરી છે, તે વ્યાખ્યા જ નિક્ષેપનિકુંજ્યનુગમ છે. આ રીતે પૂર્વે નિર્મૂકત્યનગમનું સ્વરૂ૫ વર્ણન થઈ ગયું છે તેથી સૂત્રકારે અહીં અનુપાત (જ્ઞાત છે–થઈ ગયેલ છે.) શબ્દપ્રયોગ દ્વારા વિષય સમાપન કરેલ છે. ઉપોદ્ઘાત નિરૃજ્યનગમ :| ४ से किं तं उवघायणिज्जुत्तिअणुगमे ? उवघायणिज्जुत्ति अणुगमे इमाहिं दोहिं गाहाहिं अणुगंतव्वे । तं जहा
उद्देसे णिद्देसे य, णिग्गमे खेत्त काल पुरिसे य । कारण पच्चय लक्खण, णये समोयारणा ऽणुमए ॥१३३॥ किं कइविहं कस्स कहि, केसु कह किच्चिरं हवइ कालं । कइ संतर मविरहितं, भवाऽऽगरिस फासण णिरुत्ती ॥१३४॥
से तं उवघातणिज्जुत्तिअणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- ઉપોદ્યાનિકુંજ્યનગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉપોદઘાતનિકુંજ્યનગમનું સ્વરૂપ બે ગાથાઓ દ્વારા આ પ્રમાણે જાણવું, જેમ કે- (૧) ઉદ્દેશ, (૨) નિર્દેશ, (૩) નિર્ગમ, (૪) ક્ષેત્ર, (૫) કાળ, (૬) પુરુષ, (૭) કારણ, (૮) પ્રત્યય, (૯) લક્ષણ, (૧૦) નય, (૧૧) સમવતાર, (૧૨) અનુમત, (૧૩) શું, (૧૪) કેટલા પ્રકાર, (૧૫) કોને, (૧૬) ક્યાં, (૧૭) કોનામાં, (૧૮) કેવી રીતે, (૧૯) કેટલા કાળ સુઘી, (૨૦) કેટલી, (૨૧) અંતર, (રર) નિરંતરકાળ (૨૩) ભવ, (૨૪) આકર્ષ, (૨૫) સ્પર્શના, (૨૬) નિયુક્તિ. આ સર્વ કારોથી ઉપોદ્ધાત નિર્મૂત્યુનુગમાં સ્વરૂપ સ્પષ્ટ થાય છે. આ રીતે ઉપદ્વતિ નિયુકત્યનુગમનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
ઉપોદ્યાત નિકુંજ્યનગમને જાણવા સંબંધી ઉદ્દેશ વગેરેની વ્યાખ્યા સામાયિકના માધ્યમથી નિમ્ન