________________
| પ્રકરણ ૩૫/અક્ષીણ-આય-શપણા નિક્ષેપ
પ૩૩ ]
એવા ત્રણ ભેદ કર્યા છે. પુનઃ તે ત્રણેયના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ ભેદ કર્યા છે. જે મુળ પાઠથી અને ભાવાર્થથી સ્પષ્ટ છે.
ભાવ આય :
२९ से किं तं भावाए ? भावाए दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ - પ્રશ્ન- ભાવ આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) આગમથી (૨) નોઆગમથી. ३० से किं तं आगमओ भावाए ? आगमओ भावाए जाणए उवउत्ते । से तं आगमओ भावाए। ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- 'આર્ય' પદના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવ આય કહેવાય છે. આગમથી ભાવ આયનું આ સ્વરૂપ છે. |३१ से किं तं णोआगमओ भावाए ? णोआगमओ भावाए दुविहे पण्णत्ते, तं जहा- पसत्थे य अप्पसत्थे य । ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમથી ભાવ આપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રશસ્ત અને અપ્રશસ્ત. |३२ से किं तं पसत्थे ? पसत्थे तिविहे पण्णत्ते, तं जहा- णाणाए दसणाए चरित्ताए । से तं पसत्थे। ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશસ્ત નોઆગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રશસ્ત નોઆગમથી ભાવ આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન આય, (૨) દર્શન આય (૩) ચારિત્ર આય. ३३ से किं तं अपसत्थे ? __ अपसत्थे चउव्विहे पण्णत्ते, तं जहा- कोहाए माणाए मायाए लोभाए । से तं अपसत्थे । से तं णोआगमओ भावाए । से तं भावाए । से तं आये ।