SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૪/અધ્યયનનિાકેપ . [ ૫૨૩] ઘડો કે મધનો ઘડો કહેવો, આવું ભવ્યશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. १० से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे ? जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे पत्तय-पोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे । से तं णोआगमओ दव्वज्झयणे । से तं दव्वज्झयणे । શબ્દાર્થ :-પત્ત = પત્ર,પાના પોલ્યસિદિય = પુસ્તકમાં લખેલ. ભાવાર્થ :- પત્ર પાના અથવા પુસ્તકમાં લખેલ અધ્યયનને જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન કહે છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક દ્રવ્ય અધ્યયનનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય અધ્યયન તેમજ દ્રવ્ય અધ્યયનનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : આ સૂત્રોમાં દ્રવ્ય અધ્યયનનું વર્ણન સૂત્રકારે કર્યું છે. તેનું વિવેચન દ્રવ્ય આવશ્યકની જેમ જ અહીં જાણવું. ભાવ અધ્યયન :|११ से किं तं भावज्झयणे ? भावज्झयणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ભાવ અધ્યયનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમતઃ ભાવ અધ્યયન (૨) નો આગમતઃ ભાવ અધ્યયન. १२ से किं तं आगमओ भावज्झयणे ? आगमओ भावज्झयणे जाणए उवउत्ते । से तं आगमओ भावज्झयणे । ભાવાર્થ :- પ્રશ્ન- આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જે અધ્યયનના અર્થને જાણતા પણ હોય અને તેમાં ઉપયોગયુક્ત પણ હોય તેને આગમતઃ ભાવ અધ્યયન કહે છે. १३ से किं तं णोआगमओ भावज्झयणे ? णोआमगओ भावज्झयणे
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy