________________
પ્રકરણ ૩૨/અર્થાધિકાર
બત્રીસમું પ્રકરણ
ઉપક્રમનો પાંચમો ભેદ અર્થાધિકાર
૫૦૭
આવશ્યકના છ અધ્યયનના અર્થ :
१ से किं तं अत्थाहिगारे ? अत्थाहिगारे जो जस्स अज्झयणस्स अत्थाहिગો ! તેં નહીં
सावज्जजोगविरइ, उक्कित्तण, गुणवओ य पडिवत्ती । खलियस्स णिंदणा, वणतिगिच्छ गुणधारणा चेव ॥१२३॥
सेतं अत्थाहिगारे ।
શબ્દાર્થ :-અસ્થાહિરે = અર્થાધિકાર, નો = જે, નસ્સ = જેનો, બાવળલ્સ = અધ્યયનનો, અત્યાદિ રો= (અર્થ વર્ણ વિષયક તે તેનો) અર્થાધિકાર કહેવાય છે, સાવજ્ગનો વિરતિ-સાવધયોગ વિરતિ, કવિત્તળ = ઉત્કીર્તન, મુળવો પહિવત્તી = ગુણવાનની પ્રતિપત્તિ અર્થાત્ આદર સન્માન, હલિયસ્ટ્સ = સ્ખલનાઓની, બિવા = નિંદા, વળતિષિ∞ = ત્રણચિકિત્સા, મુળધાખા = ગુણધારણ.
ભાવાર્થ :- પ્રશ્ન- અર્થાધિકારનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આવશ્યક સૂત્રના જે અધ્યયનનો જે વર્ણ વિષય–અર્થ વિષય હોય, તેનું કથન કરવું તે અર્થાધિકાર કહેવાય છે. જેમ કે–(૧) સાવધ યોગ વિરતિ (૨) ઉત્કીર્તન (૩) ગુણવાનની વિનય પ્રતિપત્તિ (૪) સ્ખલનાઓની નિંદા (૫) વ્રણ ચિકિત્સા (૬) ગુણધારણા. આ સામાયિક આદિ છ અધ્યયનોનો અર્થાધિકાર છે.
વિવેચન :
જે અધ્યયનનો જે અર્થ હોય તે તેનો અર્થાધિકાર કહેવાય. આવશ્યક સૂત્રના છ અધ્યયનના ગાથામાં કહેલ છ વર્ણ વિષય છે. તે તેનો અર્થાધિકાર કહેવાય છે.
(૧) સામાયિક અધ્યયનનો વર્ણ વિષય—તેનો અર્થ સાવધયોગ વિરતિ એટલે સાવધ વ્યાપારનો ત્યાગ છે.