________________
[ ૫૦૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
(૨) ચતુર્વિશતિસ્તવ અધ્યયનનો અર્થ ઉત્કીર્તન-સ્તુતિ કરવી તે છે. (૩) વંદના અધ્યયનનો અર્થ ગુણવાન પુરુષને સન્માન આપવું, વંદના કરવી તે છે. (૪) પ્રતિક્રમણ અધ્યયનનો અર્થ આચારમાં થયેલ અલનાઓની–અતિચારોની નિંદા કરવી તે છે. તેથી તેનો અર્થાધિકાર અલના નિંદા' કહેવાય. (૫) કાર્યોત્સર્ગ અધ્યયનનો અર્થ વ્રણ ચિકિત્સા છે.
(૬) પ્રત્યાખ્યાન અધ્યયનનો અર્થ ગુણધારણા છે. આ રીતે અધ્યયનના અર્થ, વણ્ય વિષય જ અર્થાધિકાર કહેવાય છે.
આ રીતે ઉપક્રમ દ્વારના પાંચમા ભેદ અર્થાધિકારનું વર્ણન પૂર્ણ થયું.
' II પ્રકરણ-૩ર સંપૂર્ણ |