________________
। ४८८ ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलयं च किंचिविसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । से णं पल्ले सिद्धत्थयाणं भरिए । ततो णं तेहिं सिद्धत्थएहिं दीव समुदाणं उद्धारे घेप्पइ, एगे दीवे एगे समुद्दे, एग्गेद्दीवे एगे समुद्दे एवं पक्खिप्पमाणेहिं पक्खिप्पमाणेहिं जावइया णं दीव-समुद्दा तेहिं सिद्धत्थएहिं अप्फुण्णा एस णं ए वइए खेत्ते पल्ले आइढे । से णं पल्ले सिद्धत्थयाणं भरिए । तओ णं तेहिं सिद्धत्थएहिं दीव समुदाणं उद्धारे घेप्पइ एगे दीवे एगे समुद्दे, एगे दीवे एगे समुद्दे, एवं पक्खिप्पमाणेहिं एवं पक्खिप्पमाणेहिं जावइया णं दीव-समुद्दा तेहिं सिद्धत्थएहिं अप्फुण्णा एस णं एवइए खेत्ते पल्ले पढमा सलागा, एवइयाणं सलागाणं असंलप्पा, लोगा भरिया तहा वि उक्कोसयं संखेज्जयं ण पावइ ।
जहा को दिटुंतो?
से जहाणामए मंचे सिया आमलगाणं भरिए, तत्थ णं एगे आमलए पक्खित्ते से माए, अण्णे वि पक्खित्ते से वि माए, अण्णे वि पक्खित्ते से वि माए, एवं पक्खिप्पमाणे पक्खिप्पमाणे होही से आमलए जम्मि पक्खित्ते से मंचए भरिज्जिहिइ, होही से आमलए जे तत्थ ण माहिइ । शार्थ :-सिद्धत्थयाणं = सरसवथी, उद्धार = 1ढीन, धेप्पइ = diwalमां सावे, अप्फुण्णा - स्पशायछे, एवइए = तसा क्षेत्रने, पल्ले आइट्टे = ५ल्य यवो,नवा पक्ष्यनीयन। ४२वी, ए वइयाणं सलागाणं - साप्रारना शबा३५५त्यमा भरे सरसवोथी, असंलप्पा = अथनीय, लोगा भरिया = मोड (दीपसमुद्र) मरवामां आवे. भावार्थ :- प्रश्न-उत्कृष्ट संध्या, प्रभा गुंछ ?
ઉત્તર- ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણા આ પ્રમાણે કરીશ. અસત્ કલ્પનાથી એક લાખ યોજન લાંબો-પહોળો અને ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણકોશ, એકસો અઠ્યાવીસ ધનુષ્ય અને સાધિક સાડાતેર અંગુલની પરિધિવાળો, કોઈ એક અનવસ્થિત નામનો પલ્ય હોય, આ પલ્યને સરસવના દાણાથી ભરવામાં આવે. આ સરસવોથી દીપ અને સમુદ્રોનું ઉદ્ધાર પ્રમાણ કાઢવામાં આવે, અર્થાત્ તે સરસવોને એક જંબૂદ્વીપમાં, એક લવણ સમુદ્રમાં, ફરી એક દ્વીપમાં, એક સમુદ્રમાં આમ ક્રમથી દ્વીપમાં, સમુદ્રમાં, એમ એક–એક સરસવ નાંખતાં નાંખતાં તે પલ્ય ખાલી થઈ જાય અને સરસવના દાણાથી જેટલા દ્વીપ સમુદ્ર સ્પષ્ટ થાય (તે અંતિમ દ્વિીપ કે સમુદ્ર પર્વતના) તેટલા વિસ્તૃત ક્ષેત્રનો અનવસ્થિત પત્ય કલ્પી તે પલ્યને સરસવના દાણાથી ભરવામાં આવે, અનુક્રમથી એક દીપમાં, એક સમુદ્રમાં એક એક સરસવના દાણાનો પ્રક્ષેપ કરતાં-કરતાં તે અનવસ્થિત પલ્ય જ્યારે ખાલી થાય ત્યારે એક દાણો