________________
[ ૪૮૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
થશો.
અહીં જે જીર્ણ પાંદડા અને કુંપળો વચ્ચેના વાર્તાલાપનો ઉલ્લેખ છે, તેવો વાર્તાલાપ થયો નથી અને થશે પણ નહીં. ભવ્ય જીવોને પ્રતિબોધવા આ ઉપમા આપવામાં આવી છે.
વિવેચન :
આદાંતમાં'તુજે તદ અખ્ત = જેવા તમે, તેવા અમે હતા, અને 'તુ વિ ય રોહિણી ગદા અચ્છે – તમે થશો, જેવા અમે છીએ! આ બે ઉપમા આપવામાં આવી છે. પ્રથમમાં ગઇ તુજે = જેવા તમે તે ઉપમાન છે અને તદ અખ્ત= તેવા અમે, તે ઉપમેય છે. કૂંપળ વિદ્યમાન છે તેથી ઉપમાન સત્ છે અને ઉપમેય જે જીર્ણ પત્ર અવસ્થા કૂંપળમાં તે અવસ્થા અત્યારે વિદ્યમાન નથી માટે અસત્ ઉપમેયને સત્ ઉપમા આપવામાં આવી છે. તે જ રીતે બીજી ઉપમાં ગદા અખ્ત = જીર્ણ પત્ર અવસ્થા વિદ્યમાન છે. તે ઉપમા છે અને તુક્કે- હોદદ = તમે થશો. કૂંપળોની તથાવિધ અવસ્થા ભવિષ્યમાં થશે અત્યારે વિદ્યમાન નથી. તે ઉપમેય છે. અસત્ ઉપમેયને સની ઉપમા આપવામાં આવી છે માટે તે અસત્—સત્ ઉપમા સંખ્યા કહેવાય છે. અખાદેટ્ટ :- અહીં સમ પૂર્વક વિશ ધાતુનો અખાદે આદેશ થયેલ છે માટે અખાદેટ્સ નો અર્થ છે, સંદિશતિ = કહે છે. અસદ્ પદાર્થને અસરૂપ ઉપમા :१९ असंतयं असंतएण उवमिज्जति, जहा खरविसाणं तहा ससविसाणं । से तं ओवम्मसंखा । ભાવાર્થ :- અવિદ્યમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવામાં આવે તે અસદ્-અસરૂપ ઉપમા કહેવાય છે. જેમ કે ગધેડાના વિષાણ-શીંગડા, તેવા સસલાના શીંગડા. આ પ્રમાણે ઔપચ્ચે સંખ્યાનું સ્વરૂપ જાણવું. વિવેચન :
અહીં ઉપમાન ખરવિષાણ છે. તે અસ્તિત્વ ધરાવતા નથી, અસકૂપ છે. ઉપમેય સસલાના શીંગડા છે. તે પણ અસલૂપ-અસત્ છે. અહીં અસતુથી અસની ઉપમા છે. આ રીતે ઔપમ્ય સંખ્યાનું વર્ણન પૂર્ણ થયું.
પરિમાણ સંખ્યા નિરૂપણ - | २० से किं तं परिमाणसंखा?