________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શખ)
૪૭૯ ]
કલ્પિત હોવાથી અસરૂપ છે. તેના દ્વારા નરકાદિનું આયુષ્ય પ્રમાણ બતાવાય છે. અહીં ઉપમેય સદ્રપ છે અને ઉપમાન અસકૂપ છે. નારકાદિ આયુ ઉપમેય છે, પલ્યોપમ-સાગરોપમ ઉપમાન છે.
અસત્ પદાર્થને સત્ ઉપમા :१८ असंतयं संतएणं उवमिज्जइ, जहा
परिजूरियपेरंतं, चलंतबेंट पडंत णिच्छीरं । पत्तं वसणप्पत्तं, कालप्पत्तं भणइ गाहं ॥१२०॥ जह तुब्भे तह अम्हे, तुम्हे वि य होहिहा जहा अम्हे । अप्पाहेइ पडतं, पंडुयपत्तं किसलयाणं ॥१२१॥ णवि अत्थि णवि य होही, उल्लावो किसल-पंडुपत्ताणं ।
उवमा खलु एस कया, भवियजण विबोहणट्ठाए ॥१२२॥ શબ્દાર્થ -રજૂ િરિd = પર્યત ભાગ સુધી જીર્ણ અર્થાત્ સર્વ પ્રકારે પરિજીર્ણ, રત૮ = ડીંટીયાથી તૂટેલ–ચલિત થયેલ, પહંત = નીચે પડેલા, પિછી = નિસ્સાર, વાળખ = દુઃખને પ્રાપ્ત વૃક્ષના વિયોગથી દુઃખી, પત્ત = પાંદડાએ, નખત્ત = વસંતકાળ ઉત્પન્ન નવા પત્રને, મખડુ = કહ્યું, મારું = ગાથા, ઉપદેશ.
ગદા = તમે જેવા છો, ત૬ = તેવા, અસ્તે = અમે હતા, તુમ્ને વિન તમે પણ, દોદ = થશો, નહીં = જેવા, અન્ત = અમે છીએ, અખા = કહે છે, પs = પડતાં–ખરતાં પહુપત્ત - પીળા જીર્ણ પાંદડા, જિસનથાળ = કિસલય, નવા ઊગેલા પાંદડાને.
વિ ત્નિ = થતો નથી, જિ હોવી = થશે પણ નહીં, ૩«ાવોઆલાપ–વાતચીત, વિસર = નવા પાંદડા અને, પહુપત્તા = જીર્ણ પાંદડા(વચ્ચે), ૩વન = ઉપમા, પણ વાયા = આ કરવામાં આવી છે, ઉપમા આપવામાં આવી છે તે, વિયાણ = ભવ્ય જીવોના, વિવો = વિબોધ, અડ્ડા = અર્થે.
ભાવાર્થ :- અવિદ્યમાન-અસતુ વસ્તુને વિદ્યમાન-સદ્ વસ્તુથી ઉપમિત કરવામાં આવે તો તે અસતુસત્ ઉપમા કહેવાય છે.
સર્વપ્રકારે જીર્ણ, ડીંટીયાથી તૂટીને (મૂળ ભાગ પાસેથી છૂટા પડીને) નીચે પડી ગયેલા, નિસ્સાર–સાર ભાગ જેનો સુકાય ગયો છે, તેવા અને વૃક્ષવિયોગથી દુઃખી એવા જીર્ણ પાંદડાઓએ વસંતમાં નિષ્પન્ન નવી કૂંપળોને કહ્યું.
અત્યારે તમે છો તેવા અમે ભૂતકાળમાં હતા અને અત્યારે અમે જેવા છીએ તેવા તમે ભવિષ્યમાં