________________
| ४४४ ।
શ્રી અયોગવાર સૂત્ર
लोगुत्तरिए य । भावार्थ :- प्रश्न- आराम प्रभाानु २१३५ छ ?
ઉત્તર– આગમ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ૧. લૌકિક આગમ ર. લોકોત્તર આગમ. ४२ से किं तं लोइए? __ लोइए- जण्णं इमं अण्णाणिएहि मिच्छादिट्ठीएहिं सच्छंदमइ(बुद्धि)विगप्पियं । तं जहा- भारहं रामायणं जाव चत्तारि य वेदा संगोवंगा । से तं लोइए आगमे । भावार्थ :- प्रश्न- सौडि माराम ओने उपाय ?
ઉત્તર- અજ્ઞાની, મિથ્યાદષ્ટિ લોકો દ્વારા સ્વચ્છંદ મતિથી(બુદ્ધિથી) નિર્મિત જે ગ્રંથો લોકમાં પ્રચલિત હોય, તે લૌકિક આગમ કહેવાય છે. આ લૌકિક આગમનું વર્ણન છે. ४३ से किं तं लोगुत्तरिए ? __ लोगुत्तरिए-जं इमं अरहंतेहिं भगवंतेहिं उप्पण्णणाणदसणधरेहिं तीयपच्चुप्पण्ण मणागयजाणएहिं तेलोक्कवहिय-महिय-पूइएहिं सव्वण्णूहिं सव्वदरिसीहिं पणीयं दुवालसंगं गणिपिडगं, तं जहा- आयारो जाव दिट्ठिवाओ। से तं लोगुत्तरिए आगमे । भावार्थ :- प्रश्न-वोत्तर भामर्नु २१३५ छ ?
ઉત્તર– ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારક, ભૂતકાળ–વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જ્ઞાતા, ત્રિલોકવર્તી જીવો દ્વારા વંદિત, પૂજિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત આચારાંગથી દષ્ટિવાદ પર્વતના દ્વાદશાંગરૂપ ગણિપિટક લોકોત્તર આગમ કહેવાય છે. ४४ अहवा आगमे तिविहे पण्णत्ते, तं जहा- सुत्तागमे य अत्थागमे य तदुभयागमे य । अहवा आगमे तिविहे पण्णत्ते, तं जहा- अत्तागमे अणंतरागमे परंपरागमे या
तित्थगराणं अत्थस्स अत्तागमे, गणहराणं सुत्तस्स अत्तागमे अत्थस्स अणंतरागमे, गणहरसीसाणं सुत्तस्स अणंतरागमे अत्थस्स परंपरागमे, तेणं परं सुत्तस्स वि अत्थस्स वि णो अत्तागमे णो अणंतरागमे परंपरागमे । से तं लोगु- त्तरिए । से तं आगमे । से तं णाणगुणप्पमाणे ।