________________
[ ૪૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અરિહંતની ઉપમા આપી છે. ઉપમાન-ઉપમેયમાં એકરૂપતા હોવા છતાં તત્સદશ કાર્ય અન્ય કોઈ કરી શકતા નથી, તે બતાવવાનો સર્વ સાધર્મોપનીનો હેતુ હોવાથી તેને ઉપમાન પ્રમાણનો જ એક ભેદ કહ્યો છે. વૈધપનીત ઉપમાન પ્રમાણ :
३७ से किं तं वेहम्मोवणीए ? वेहम्मोवणीए तिविहे पण्णत्ते, तं जहाकिंचिवेहम्मे पायवेहम्मे सव्ववेहम्मे । ભાવાર્થ :- પ્રશ્ન– વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- બે પદાર્થગત વિદેશતાના આધારે ઉપમા આપવામાં આવે તો તેને વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ૧. કિંચિવૈધર્મોપનીત ૨. પ્રાયઃ વધર્મોપનીત ૩. સર્વસાધર્મોપનીત. ३८ से किं तं किंचिवेहम्मे ? __किंचिवेहम्मे- जहा सामलेरो ण तहा बाहुलेरो, जहा बाहुलेरो ण तहा सामलेरो । से तं किंचिवेहम्मे । શબ્દાર્થ :– ગદા સામરો ન ત વાદરો = જેવો શબલા અનેક રંગી ગાયનો વાછરડો હોય તેવો બહુલ(એક રંગવાળી) ગાયનો વાછરડો ન હોય. ભાવાર્થ :- પ્રશ્ન- કિંચિતૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કોઈક ધર્મવિશેષની વિલક્ષણતા પ્રગટ કરે તેને કિંચિત્ વૈધર્મોપનીત કહે છે. જેમકે જેવો શબલા–અનેકરંગી ગાયનો વાછરડો હોય તેવો બહુલા–એક રંગવાળી ગાયનો વાછરડો ન હોય, જેવો બહુલા ગાયનો વાછરડો હોય તેવો શબલા ગાયનો ન હોય. આ કિંચિત વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ છે. |३९ से किं तं पायवेहम्मे ? __ पायवेहम्मे- जहा वायसो ण तहा पायसो, जहा पायसो ण तहा वायसो । से तं पायवेहम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રાયઃ વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધિકાંશ રૂપમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવી તે પ્રાયઃ વૈધર્મોપનીત કહેવાય છે. ઉદાહરણ– જેવો વાયસ(કાગડો) છે તેવી પાયસ(ખીર) નથી. જેવી ખીર છે તેવો કાગડો નથી. આ પ્રાયઃ વૈધર્મોપનીત છે.