________________
४४०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સર્વસાધર્મોપનીત.
३४ से किं तं किंचिसाहम्मे ?
किंचिसाहम्मे- जहा मंदरो तहा सरिसवो, जहा सरिसवो तहा मंदरो, जहा समुद्दो तहा गोप्पयं, जहा गोप्पयं तहा समुद्दो, जहा आइच्चो तहा खज्जोतो, जहा खज्जोतो तहा आइच्चो, जहा चंदो तहा कुंदो, जहा कुंदो तहा चंदो । से तं किंचिसाहम्मे ।
I
AGEार्थ :- तहा गोप्पयं = गोप- पालीथी भरेसुं, गायनी जरीनुं निशान, जहा आइच्चो ठेवो साहित्य-सूर्य, तहा खज्जतो तेवो जद्योत (आगियो), कुंदो = पुष्प.
भावार्थ :- प्रश्न - द्विथित्साधम्र्म्यापनीतनुं स्व३५ देवु छे ?
ઉત્તર– આંશિક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તેને કિંચિત્સાધર્મોપમાન કહે છે. જેમકે— જેવો મેરુ પર્વત તેવો સરસવ અને જેવો સરસવ તેવો મેરુ પર્વત. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ, જેવો ગોષ્પદ તેવો સમુદ્ર,. જેવો સૂર્ય તેવો આગિયો, જેવો આગિયો તેવો સૂર્ય. જેવો ચંદ્ર તેવું કુંદ–પુષ્પ અને જેવું કુંદપુષ્પ તેવો ચંદ્ર. આવું કિંચિત્સાધર્મોપનીતનું સ્વરૂપ જાણવું.
३५ से किं तं पायसाहम्मे ? पायसाहम्मे- जहा गो तहा गवयो, जहा गवयो तहा गो । से तं पायसाहम्मे ।
भावार्थ :- प्रश्न - प्रायः साधयोपनीतनुं स्व३प डेवु छे ?
ઉત્તર- ઘણા અંશવાળી સમાનતાના આધારે જે ઉપમા આપવામાં આવે તે પ્રાયઃ સાધર્મોપનીત ઉપમાન કહેવાય છે. જેવી ગાય તેવો ગવય, જેવો ગવય(રોઝ) તેવી ગાય. તે પ્રાયઃ સાધર્મોપનીત ઉપમાન छे.
३६ से किं तं सव्वसाहम्मे ?
सव्वसाहम्मे ओवम्मं णत्थि, तहा वि तेणेव तस्स ओवम्मं कीरइ, जहाअरहंतेहिं अरहंतसरिसं कयं, एवं चक्कवट्टिणा चक्कवट्टिसरिसं कयं, बलदेवेण बलदेवसरिसं कयं, वासुदेवेण वासुदेवसरिसं कयं, साहुणा साहुसरिसं कयं । से तं सव्वसाहम्मे । से तं साहम्मोवणीए ।
I
भावार्थ :- प्रश्न - सर्व साधर्म्यापनीतनुं स्व३५ डेवु छे ?