________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
|
| ४०७ |
વનસ્પતિમાં બદ્ધ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. જેટલા વનસ્પતિકાયિક જીવો તેટલા જ બદ્ધ તૈજસ-કાશ્મણ શરીર છે. અનંત-અનંત જીવોનું દારિક શરીર એક હોવા છતાં સર્વ જીવોના તૈજસ-કાર્પણ શરીર સ્વતંત્ર છે. તેથી વનસ્પતિમાં અનંત જીવો છે તેટલા જ અનંત બદ્ધ તૈજસ-કાર્પણ શરીર છે. મુક્ત તૈજસ-કાર્પણ શરીર પણ અનંત છે. તે ઔધિક વર્ણન અનુસાર સમજવા. અર્થાત્ સર્વ જીવોથી અનંતગુણા છે અને સર્વ જીવોના વર્ગથી અનંતમા ભાગે છે. વિગલેન્દ્રિય જીવોમાં શરીર પરિમાણ :| २५ बेइंदियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई असंखेज्जाओ जोयणकोडाकोडीओ, असंखेज्जाइं सेढी वग्ग- मूलाई; बेइंदियाणं ओरालियसरीरेहिं बद्धेल्लएहिं पयरं अवहीरइ असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं कालओ, खेत्तओ अंगुलपयरस्स आवलियाए य असंखेज्जइभागपडिभागेणं । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।
वेउव्विय-आहारग सरीरा णं बद्धेल्लया नत्थि, मुक्केल्लया जहा ओरालिय सरीरा ओहिया तहा भाणियव्वा ।।
तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा ।
जहा बेइंदियाणं तहा तेइंदियाणं चउरिंदियाण वि भाणियव्वं । शार्थ:-असंखेज्जाओजोयण कोडाकोडीओ संध्यात योगनोटिप्रभार, असंखेज्जाई सेढीवग्गमूलाई = ( Abgम सूथी) मे श्रेयी प्रदेशोना संध्य [भूगना यो प्रमा, पयरं = प्रतन, अवहीरइ = अप४२१रायतो, खेत्तओ= क्षेत्रथी, अंगुलपयरस्स = अंगल मात्र प्रतरना अने, आवलियाए = सावसिडाना, असंखेज्जइ = असंध्यातमा, भागपडिभागेण = (भाग३५ प्रतिभागथी. भावार्थ :- प्रश्न- हे भगवन् ! बेऽद्रिय पाने 20 मौहार शरीर डोय छ ?
ઉત્તર- હે ગૌતમ! બેઈદ્રિયોને ઔદારિક શરીર બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલો સમય તેટલા બદ્ધ ઔદારિક શરીર છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીના પ્રદેશ પ્રમાણ