________________
| ४०२ ।
શ્રી અયોગવાર સૂત્ર
ભવનપતિદેવોમાં શરીર પરિમાણ :१९ असुरकुमाराणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! जहा रइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा । लावार्थ :- प्रश्न- हे भगवन् ! असु२कुमारोने 24॥ ौहार शरी२ छ ?
ઉત્તર– અસુરકુમારો માટે નારકીની જેમ ઔદારિક શરીરનું કથન કરવું. અર્થાત્ બદ્ધ ઔદારિક શરીર નથી. મુક્ત ઔદારિક શરીર અનંત છે, તે નારકી પ્રમાણે છે. २० असुरकुमाराणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीण विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असंखेज्जइभागो । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा । भावार्थ :- प्रश्न- भगवन् ! असु२खुमारोन 20 वैयि शरी२ छ ?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારના વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે, જેમકે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય છે, તે અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિષ્ઠભસૂચી અંગુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. | २१ असुरकुमाराणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा । तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा ।
जहा असुरकुमाराणं तहा जाव थणियकुमाराणं ताव भाणियव्वं । भावार्थ :- प्रश्न- ४ मावन् ! असु२कुमारोन 3240 २४ ॥१२ छ ?
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે, બદ્ધ અને મુક્ત. તે બંને અસુરકુમારના