________________
| 3८० ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
असंखेज्जगुणा । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाउ हेरज्जा, णो कुच्छेज्जा, णो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमागच्छेज्जा । जे णं तस्स पल्लस्स आगासपदेसा तेहिं वालग्गेहिं अप्फुण्णा वा अणुप्फुण्णा वा तओ णं समए समए गते एगमेगं आगासपदेसं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए णिल्लेवे णिट्ठिए भवइ । से तं सुहुमे खेत्तपलिओवमे । शार्थ :-अप्फुण्णा = स्पर्शाया, अणप्फुण्णा = नही स्पशायेदा. भावार्थ :- प्रश्न- सूक्ष्म क्षेत्रपक्ष्यो५मर्नु २५३५ छ ?
સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમ કે કોઈ એક યોજન લાંબા, પહોળા, ઊંડા અને સાધિક ત્રણગુણી પરિધિવાળા પલ્યને એક, બે, ત્રણ યાવત સાત દિવસના ઉગેલા વાલાગ્રોના પ્રત્યેકના અસંખ્યાત-અસંખ્યાત ટુકડા કરી ભરવામાં આવે. તે વાળના પ્રત્યેક ટુકડા, દષ્ટિના વિષયભૂત પદાર્થની અપેક્ષાએ અસંખ્યાત ભાગ પ્રમાણ નાના અને સૂક્ષ્મ પનક જીવોની શરીરવગાહના કરતાં અસંખ્યાતગુણા અધિક હોય છે. તે વાલાગ્ર ખંડો પલ્યમાં એવા ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, ન તો તે સડી શકે, ન પાણીથી ભીંજાય કે ન કોહવાય શકે, ન તેમાં દુર્ગધ ઉત્પન્ન થઈ શકે. તે વાલાગ્ર ખંડોએ પલ્યમાં રહેલા જે આકાશપ્રદેશોને સ્પર્યા હોય અને જે આકાશપ્રદેશને સ્પર્ધો ન હોય અર્થાત્ પલ્યગત સર્વ આકાશપ્રદેશમાંથી પ્રતિસમય એક–એક આકાશપ્રદેશને બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પત્યક્ષીણ, નિર્લેપ, નીરજ અને વિશુદ્ધ થઈ જાય, સર્વઆકાશપ્રદેશ નીકળી જાય, તેટલા કાળને સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ કહેવામાં આવે છે. | ५ तत्थ णं चोयए पण्णवर्ग एवं वयासी- अत्थि णं तस्स पल्लस्स आगासपए सा जे णं तेहिं वालग्गेहिं अणप्फुण्णा ? हत्था अत्थि । जहा को दिटुंतो?
से जहाणामए कोट्ठए सिया कोहंडाणं भरिए, तत्थ णं माउलुंगा पक्खित्ता ते वि माया, तत्थ णं बिल्ला पक्खित्ता ते वि माया, तत्थ णं आमलया पक्खित्ता ते वि माया, तत्थ णं बयरा पक्खित्ता ते वि माया, तत्थ णं चणगा पक्खित्ता ते वि माया, तत्थ णं मुग्गा पक्खित्ता ते वि माया, तत्थ णं सरिसवा पक्खित्ता ते वि माया, तत्थ णं गंगावालुया पक्खित्ता सा वि माया, एवामेव एएणं दिटुंतेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गेहिं अणप्फुण्णा ।
एएसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया । तं सुहुमस्स खेत्तसागरोवमस्स, एगस्स भवे परिमाणं ॥११४॥