________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
| 393 मज्झिम हेट्ठिमगेवेज्ज जहण्णेणं पणवीसं सागरोवमाई उक्कोसेणं छव्वीसं सागरोवमाई।
मज्झिममज्झिमगेवेज्ज जाव जहण्णेणं छव्वीसं सागरोवमाइं उक्कोसेणं सत्तावीसं सागरोवमाई ।
मज्झिमउवरिमगेवेज्ज जाव जहण्णेणं सत्तावीसं सागरोवमाई उक्कोसेणं अट्ठावीसं सागरोवमाइं ।
उवरिमहेद्विमगेवेज्ज जाव जहण्णेणं अट्ठावीसं सागरोवमाई उक्कोसेणं एक्कूणतीसं सागरोवमाई ।।
उवरिममज्झिमगेवेज्ज जाव जहण्णेणं एक्कूणतीसं सागरोवमाई उक्कोसेणं तीसं सागरोवमाई ।।
उवरिमउवरिमगेवेज्ज जाव जहण्णेणं तीसं सागरोवमाइं उक्कोसेणं ए क्कतीसं सागरोवमाइं । ભાવાર્થ :- અધસ્તન અધસ્તન રૈવેયકની સ્થિતિ જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમની
અધસ્તન મધ્યમ ગ્રેવેયકની સ્થિતિ જઘન્ય ૨૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૪ સાગરોપમની છે. અધસ્તન ઉપરિમ ગ્રેવેયકની સ્થિતિ જઘન્ય ૨૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે. મધ્યમ અધતન ગ્રેવેયકની સ્થિતિ ૨૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ રદ સાગરોપમની છે. મધ્યમ મધ્યમરૈવેયકની સ્થિતિ જઘન્ય ર૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૭ સાગરોપમની છે. મધ્યમ ઉપરિમ રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૭ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૨૮ સાગરોપમની છે. ઉપરિમ અધસ્તન રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૮ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૨૯ સાગરોપમની છે. ઉપરિમ મધ્યમ રૈવેયકની સ્થિતિ જઘન્ય ર૯ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે.
ઉપરિમ ઉપરિમ રૈવેયકની સ્થિતિ જઘન્ય ૩૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની છે. અનુત્તર વિમાનવાસી દેવોની સ્થિતિ :३७ विजय-वेजयंत-जयंत-अपराजितविमाणेसु जाव जहण्णेणं एक्कतीसं