________________
| उ७२ ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- ભંતે ! બ્રહ્મલોક કલ્પના દેવોની યાવતુ જઘન્ય સ્થિતિ ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ છે. | ३५ लंतए कप्पे जाव जहण्णेणं दस सागरोवमाई उक्कोसेणं चोद्दस सागरोवमाइं। महासुक्के जाव जहण्णेणं चोद्दस सागरोवमाइं उक्कोसेणं सत्तरस सागरोवमाई । सहस्सारे जावजहण्णेणं सत्तरस सागरोवमाई उक्कोसेणं अट्ठारस सागरोवमाइं । आणए जाव जहण्णेणं अट्ठारस सागरोवमाई उक्कोसेणं ए क्कूणवीसं सागरो- वमाई । पाणए जाव जहण्णेणं एगूणवीसं सागरोवमाई उक्कोसेणं वीसं सागरो- वमाई । आरणे जाव जहण्णेणं वीसं सागरोवमाई उक्कोसेणं एक्कवीसं सागरो- वमाइं । अच्चुए जाव जहण्णेणं एक्कवीसं सागरोवमाई उक्कोसेणं बावीसं सागरोवमाइं । ભાવાર્થ :- લાંતક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમનીછે.
મહાશુક્ર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની છે. સહસાર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમની છે. આણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમની છે. આરણ કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરોપમની છે.
અશ્રુત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ રર સાગરોપમની છે. શૈવેયક દેવોની સ્થિતિ :३६ हेट्ठिमहेट्ठिमगेवेज्जविमाणेसु जाव जहण्णेणं बावीसं सागरोवमाई उक्कोसेणं तेवीसं सागरोवमाई । __ हेट्रिममज्झिमगेवेज्जविमाणेसु जाव जहण्ण्णं तेवीसं सागरोवमाई उक्कोसेणं चउवीसं सागरोवमाइं ।
हेट्ठिमउवरिमगेवेज्ज जाव जहण्णेणं चउवीसं सागरोवमाई उक्कोसेणं पणवीस सागरोवमाई ।