________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
३७१
સાત પલ્યોપમની છે.
ભંતે ! સૌધર્મ કલ્પની અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત્ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૫૦ પલ્યોપમની છે.
३१ ईसाणे णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं साइरेगं पलिओवमं उक्कोसेणं साइरेगाइं दो सागरोवमाइं ।
ईसाणे णं भंते ! कप्पे परिग्गहियाणं देवीणं जाव जहणणेणं साइरेगं पलिओवमं उक्कोसेणं णव पलिओवमाई ।
ईसाणे णं भंते ! कप्पे अपरिग्गहियाणं देवीणं जाव जहण्णेणं साइरेगं पालोओवमं उक्कोसेणं पणपण्णं पलिओवमाई ।
ભાવાર્થ :- ભંતે ! ઈશાન કલ્પના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય સાતિરેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ.
ભંતે ! ઈશાન કલ્પની પરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની છે.
હે ભગવન્ ! ઈશાન કલ્પની અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોમની છે.
३२ सणकुमारे णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं दो सागरोवमाइं उक्कोसेणं सत्त सागरोवमाई ।
ભાવાર્થ :- ભંતે ! સનત્કુમાર કલ્પના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
३३ माहिंदे णं भंते! कप्पे देवाणं जाव जहण्णेणं साइरेगाइं दो सागरोवमाई, उक्कोसेणं साइरेगाइं सत्त सागरोवमाइं ।
ભાવાર્થ :- ભંતે ! માહેન્દ્ર કલ્પના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાધિક ૭ સાગરોપમ.
३४ बंभलोए णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं सत्त सागरोवमाइं उक्कोसेणं दस सागरोवमाइं ।