________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
.
| उ५७
બાદર તેજસ્કાયિકોની ઓઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. અપર્યાપ્તા તેજસ્કાયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તક તેજસ્કાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન ત્રણ અહોરાત્રિની
| ९ वाउकाइयाणं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं तिण्णि वाससहस्साई ।
सुहुमवाउकाइयाणं ओहियाणं, अपज्जत्तयाणं, पज्जत्तयाण य तिण्ह वि जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
बादरवाउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि वाससहस्साई । अपज्जत्तयबादरवाउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयबादरवाउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि वाससहस्साई अतोमुहुत्तूणाई । ભાવાર્થ :- વાયુકાયિકોની ઓધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ વાયુકાયિકોની ઔદિક, અપર્યાપ્તક તથા પર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
બાદર વાયુકાયિકોની ઔવિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 3000 વર્ષની સ્થિતિ
१० वणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दसवाससहस्साई ।
सुहुमाणं ओहियाणं, अपज्जत्तयाणं, पज्जत्तयाण य तिहि वि जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
बादरवणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दस वाससहस्साई, अपज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहत्तं ।
पज्जत्तयबादरवणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दसवाससहस्साई अतोमुहुत्तूणाई।