SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ . [ ૩૫૧ ] ચોવીસમું પ્રકરણ * સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમમાં ચારગતિની સ્થિતિ નારકીઓની સ્થિતિ :| १ णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે? ઉત્તર- હે ગૌતમ ! નારકીની જઘન્ય 10000 વર્ષ અને ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમની સ્થિતિ છે. | २ रयणप्पभापुढविणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं एक्कं सागरोवमं, अपज्जत्तगरयणप्पभापुढविणेरइयाणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अंतोमुहुत्तं, पज्जत्तग जाव जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सागरोवमं अंतोमुहुत्तूणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા નરકના અપર્યાપ્ત નારકીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂની સ્થિતિ છે. પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્તા નારકીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન ૧૦000 વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક સાગરોપમની છે. | ३ सक्करप्पभापुढविणेरइयाणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा!
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy