________________
| પ્રકરણ ૨૩/કાલપ્રમાણ-પલ્યોપમ સ્વરૂપ
| उ४८ |
वावहारिए अद्धापलिओवमे ।
भावार्थ :-प्रश्र-व्यावहारिक अद्धा पस्योपभसने सागरोपमथी शं प्रयोशन सिद्ध थाय छ?
ઉત્તર- વ્યાવહારિક પલ્યોપમ અને સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તે માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યાવહારિક અદ્ધાલ્યોપમનું સ્વરૂપ છે.
विवेयन :
આ ત્રણ સૂત્ર દ્વારા અદ્ધા પલ્યોપમના ભેદ અને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ સમજાવ્યું છે.
ઉદ્ધાર પલ્યોપમ જેવું જ અદ્ધાપલ્યોપમનું વર્ણન જાણવું. ઉલ્લેધાંગુલના માપ અનુસાર એક યોજના લાંબા, પહોળા અને ઊંડા પલ્યમાં એકથી સાત દિવસના ઉગેલા વાળને ઠસોઠસ ભરી, દર સો વર્ષે એક વાલાગ્ર કાઢતા સંપૂર્ણ પણે તે પલ્ય ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહે છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમમાં પ્રત્યેક સમયે એક-એક વાલાગ્ર કાઢવામાં આવે છે. જ્યારે વ્યાવહારિક અદ્ધા પલ્યોપમમાં દર સો વર્ષે એક–એક વાલાઝને કાઢવામાં આવે છે. વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ અનેક અસંખ્યાત કોટિવર્ષ પ્રમાણ જાણવો. દસ ક્રોડાકોડી પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે. આ વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કે સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેનાથી કોઈ વસ્તુનું માપ થતું નથી પરંતુ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના જ્ઞાનમાં સહાયક બને છે માટે તેની પ્રરૂપણા કરી છે. |१७ से किं तं सुहुमे अद्धापलिओवमे ?
सुहुमे अद्धापलिओवमे से जहाणामए पल्ले सिया-जोयणं आयामविक्खंभेणं, जोयणं उड् उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्लेएगाहिय-बेहिय-तेहिय जाव भरिए वालग्गकोडीणं । तत्थं णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाई कज्जइ । ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जतिभागमेत्ता सुहुमस्स पणगजीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाऊ हरेज्जा, णो कुच्छेज्जा, णो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमा- गच्छेज्जा । ततो णं वाससए वाससए गए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए पिल्लेवे णिट्ठिए भवइ, से तं सुहुमे अद्धापलि- ओवमे ।
एएसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दसगुणिया । तं सुहुमस्स अद्धासागरोवमस्स, एगस्स भवे परिमाणं ॥११०॥