________________
|
४८
શ્રી અયોગવાર સૂત્ર
द्वीप-समुद्रो मध्यकामा छ. मद्धा पस्योपम-सागरोपम :१४ से किं तं अद्धापलिओवमे ? अद्धापलिओवमे दुविहे पण्णत्ते, तं जहासुहुमे य वावहारिए य । तत्थ णं जे से सुहुमे से ठप्पे । भावार्थ :- प्रश्न- मद्धा पस्योपभर्नु २१३५ छ ?
उत्तर- अखापल्योपमना से प्रा२ छ, ते ॥ प्रभा छ- (१) सूक्ष्म सदापल्यो५म (२) વ્યવહારિક અદ્ધાપલ્યોપમ.
તેમાં જે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે તે સ્થાપ્ય છે અર્થાત્ તેનું કથન પહેલાં ન કરતાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું વર્ણન પહેલાં કરે છે. |१५ तत्थ णं जे से वावहारिए से जहाणामए पल्ले सिया जोयणं विक्खंभेणं, जोयणंउटुंउच्चत्तेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं, सेणं पल्ले एगाहिय-बेहियतेहिय जाव भरिए वालग्गकोडीणं । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाऊ हरेज्जा, णो कुच्छेज्जा, णो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं वाससए वाससए गए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए पिल्लेवे णिट्ठिए भवइ, से तं वावहारिए अद्धापलिओवमे ।
एएसिं पल्लाणं, कोडाकोडी हविज्ज दसगुणिया ।
तं वावहारियस्स अद्धासागरोवमस्स एगस्स भवे परिमाणं ॥१०९॥ ભાવાર્થ :- તેમાં વ્યવહારિક અદ્ધા પલ્યોપમ આ પ્રમાણે થાય છે, જેમકે કોઈ ઉત્સધાંગુલથી એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજન ઊંડા અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્યને એક—બે-ત્રણ વગેરે સાત દિવસ સુધીના ઉગેલા વાલાઝથી ઠાંસીઠાંસીને ભરે કે જેને અગ્નિ બાળી ન શકે, પવન તે વાલાગ્રોને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, તેનો વિધ્વંસ થાય નહીં અને તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહીં. સો-સો વર્ષે તે પલ્યમાંથી એક–એક વાલાગ્ર કાઢતા કાઢતા, જેટલા સમયમાં તે પલ્ય વાલાગ્રોથી રહિત, નીરજ, નિર્લેપ સાવ ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહેવામાં આવે છે. દસ ક્રોડાકોડી વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનો એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે. |१६ एएहिं वावहारिएहिं अद्धापलिओवम-सागरोवमेहिं किं पओयणं ?
एएहिं जावणत्थि किंचिप्पओयणं, केवलंतु पण्णवणा पण्णविज्जइ । सेतं