________________
૩૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
चउरासीइं पुव्वंग-सयसहस्साइं से एगे पुव्वे, चउरासीई पुव्वसयसहस्साइं से ए गे तुडियंगे, चउरासीइं तुडियंगसयसहस्साई से एगे तुडिए, चउरासीई तुडियसयसहस्साइं से एगे अडडगे, चउरासीई अडडंगसयसहस्साइं से एगे अडडे, चउरासीई अडडसयसहस्साई से एगे अववंगे, चउरासीई अववंगसयसहस्साइं से एगे अववे, चउरासीई अववसय- सहस्साइं से एगे हूहुयंगे, चउरासीइं हूहुयंगसयसहस्साइं से एगे हूहुए, एवं उप्पलंगे उप्पले, पउमंगे पउमे, णलिणंगे णलिणे, अत्थणिउरंगे अत्थणिउरे, अउयंगे अउए, णउयंगे णउए, पउयंगे पउए, चूलियंगे चूलिया, चउरासीइं चूलियासयसहस्साई से एगे सीसपहेलियंगे, चउरासीई सीसपहेलियंगसयसहस्साई सा एगा सीस-पहेलिया ।
एताव ताव गणिए, एयावए चेव गणियस्स विसए, एतो परं ओवमिए । શબ્દાર્થ-જ્ઞ = હૃષ્ટ–પુષ્ટ, અવકાસ = અનવગ્લાન–વૃદ્ધાવસ્થા અપ્રાપ્ત, વિક્િસ = નિરુપક્લિષ્ટ, ભૂતકાલિક, વર્તમાન કાલિક વ્યાધિથી રહિત, આરોગ્યવાન સંતુળો = મનુષ્યના, સિંહ = ત્રણ હજાર, સર સયાણિ = સાતસો, તે ફ્રિ = તોતેર, પાવ તાવ વ = આટલી જ ગણના છે, પાવર વ = અહીં સુધી જ (શીર્ષ પ્રહેલિકા સુધી), ળિયસ વિલેણ = ગણિતનો વિષય છે, જે પ = તેનાથી આગળ, તે પછી, વનિ = ઉપમાકાળ જાણવો. ભાવાર્થ:અસંખ્યાત સમય = ૧ આવલિકા
૨ પક્ષ = ૧ માસ સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છવાસ
૨ માસ = ૧ ઋતુ સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ
૩ ઋતુ = ૧ અયન એક ઉચ્છવાસ–નિશ્વાસ = ૧ પ્રાણ
૨ અયન = ૧ સવંત્સર(વર્ષ) (વૃદ્ધાસ્થા-વ્યાધિ રહિત હૃષ્ટ-પુષ્ટ મનુષ્યના ૫ સવંત્સર =૧ યુગ એક ઉચ્છવાસ-નિશ્વાસને પ્રાણ કહે છે.) ૨૦ યુગ = ૧૦૦ વર્ષ ૭ પ્રાણ = ૧ સ્ટોક
૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ ૭ સ્તોક = ૧ લવ
૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ ૭૭ લવ = ૧ મુહૂર્ત અથવા
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ (૩૭૭૩ શ્વાસોશ્વાસ = ૧ મુહૂત)
૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર
૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૮૪ લાખ ત્રુટિતાંગ = ૧ ત્રુટિત