________________
'પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫
|
૭૯૭
' ત્રેવીસમું પ્રકરણ કાલપ્રમાણ - પલ્યોપમ સાગરોપમ 4
કાલ પ્રમાણના બે ભેદ :| १ से किं तं कालप्पमाणे ? कालप्पमाणे दुविहे पण्णत्ते, तं जहापएसणिप्फण्णे य विभागणिप्फण्णे य । ભાવાર્થ :- પ્રશ્ન- કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કાળપ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રદેશ નિષ્પન્ન અને (૨) વિભાગ નિષ્પન્ન. | २ से किं तं पएसणिप्फण्णे ?
पएसणिप्फण्णे- एगसमयट्ठिईए दुसमयट्ठिईए तिसमयट्ठिईए जावदससमयट्ठिईए संखेज्जसमयट्ठिईए असंखेज्जसमयट्ठिईए । से तं पएसणिप्फण्णे । ભાવાર્થ – પ્રશ્ન– પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળાથી લઈ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત–અસંખ્યાત સમયની સ્થિતિવાળા(પરમાણુ અથવા સ્કન્ધ) પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ છે. આ રીતે પ્રદેશ અર્થાત્ કાળના નિવિભાગ અંશથી નિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ જાણવું. | ३ से किं तं विभागणिप्फण्णे ? विभागणिप्फण्णे
समयाऽऽवलिय-मुहुत्ता, दिवस-अहोरत्त-पक्ख मासा य ।
સંવચ્છર-ગુણ-પત્તિયા, સાર- બળા-પરિમr i૨૦રૂા ભાવાર્થ :- પ્રશ્ન- વિભાગ નિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– (૧) સમય, (૨) આવલિકા, (૩) મુહૂર્ત, (૪) દિવસ, (૫) અહોરાત્ર, (૬) પક્ષ, (૭)