________________
૩૩૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
પ્રમાણાંગુલનું અલ્પ બહુત્વ :
५ एएसि णं सेढीअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहिंतो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा?
सव्वत्थोवे सेढीअंगुले, पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे । से तं पमाणंगुले । से तं विभागणिप्फण्णे । से तं खेत्तप्पमाणे । ભાવાર્થ – પ્રશ્ન- આ શ્રેણંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-સર્વથી થોડા શ્રેણી અંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા અને તેથી ઘનાંગુલ અસંખ્યાતગુણા છે. આ રીતે પ્રમાણાંગુલનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ વિભાગ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણની અને ક્ષેત્ર પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
'II પ્રકરણ-રર સંપૂર્ણ |
ક્ષેત્ર પ્રમાણ અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વ નમ પ્રિયા વક્તવ્યના અધિકાર સમવનાર
દ્રવ્ય
ક્ષેત્ર પ્રમાણ
કાળ.
ભાવ
પ્રદેશ નિષ્પન્ન
વિભાગ નિષ્પન્ન (અંગુલ વગેરે અનેક પ્રકાર)
આત્માંગુલ
ઉત્સધાંગુલ
પ્રમાણાંગુલ
સૂગુલ પ્રતરાંગુલ ઘનાંગુલ સૂગુલ પ્રતરાંગુલ ઘનાંગુલ શ્રેણંગુલ પ્રતરાંગુલ ઘનાગુલ