________________
પ્રકરણ ૨૨/પ્રમાણાંગુલ
આમ કરવાથી આકૃતિ ૩ પ્રમાણે ૭ રાજુ લાંબો અને ૪ રાજુ પહોળો લંબચોરસ આકારે અધોલોક તૈયાર થયો.
હવે ઉર્ધ્વલોકમાં ત્રસનાડી અને તેના પૂર્વ વિભાગને યથાસ્થાને રાખી, પશ્ચિમ વિભાગના ત્રિકોણ ભાગના બે ત્રિકોણ કરવા. આકૃતિ ચારમાં બતાવ્યા પ્રમાણે 'અ બ ક' અને 'બ કે ડ' દ્વારા સૂચિત બે ત્રિકોણ થશે. હવે પશ્ચિમ વિભાગના 'એ બ ૬' ત્રિકોણને ઉપાડી ઉલટાવી પૂર્વ વિભાગમાં આકૃતિ પાંચમાં બતાવ્યા પ્રમાણે મૂકવા અને ત્યાર પછી આકૃતિ
તાનિ . (૬)
ચારમાં બતાવેલ
'બ કે ડ' નામના બીજા ત્રિકોણને
પ મ
વિભાગમાથી ઉપાડી ઉલટાવી
પૂર્વ વિભાગમાં આકૃતિ ૬ માં બતાવ્યા પ્રમાણે મૂકવાથી ૭ રાજુ લાંબો અને ૩ રાજુ પહોળો આકૃતિ નં. ૬ માં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ઉર્ધ્વલોક બનશે.
ગુ
T
આકૃતિ ન. (૭) લંબચોરસ અપાઇક
આકૃતિ . (૨) અવાક
કૃનિ નં. (૪) ઇર્ષ્યા જડા
gula ગમ લિંક
૧ રાષ્ટ્ર – ૨ રાજ કે ૩ મ
કૃત્તિ નં. ટૂંકો લંબચોરસ રીવ્યંબક
પર
પશ્ચિમ લિંભાગ
અબોધ ચિત્રો
김
હવે અધોલોકના ૭ રાજુ લાંબા અને ૪ રાજુ પહોળા લંબચોરસ પાસે ઉર્ધ્વલોકના ૭ રાજુ લાંબા ૩ રાજુ પહોળા લંબચોરસને મૂકવાથી આકૃતિ નં. ૭ માં બતાવ્યા પ્રમાણે ૭ રાજુ લાંબો, ૭ રાજુ પહોળો અને ૭ રાજુ જાડો સમચોરસ ઘનીકૃત લોક તૈયાર થશે.
પ
=
પોક
પૂર્વ વિ
લોક નિય
આ કત નં. (૭) ચોગમ લોક
Oncis
પૂર્વે ગામમાં
આ કૃત્તિ નં. (૫)
આ લંબાઈ-પહોળાઈ અને જાડાઈને પરસ્પર ગુણવાથી ૭૭૪૭ રા ૩૪૩ રાજુ લોકનું ઘનફળ થશે. આ ઘનલોકને કલ્પિત ઘનીકૃત લોક કહેવાય છે અને તેના જ પ્રતર અને શ્રેણીની કલ્પના કરવામાં આવી છે. ઘનીકૃત લોકની જાડાઈ ૭ રાજુની છે, તેના અસંખ્ય પ્રતર થાય છે અને એકએક પ્રતર સાત રાજુ લાંબા અને પહોળા હોય છે. એક એક પ્રતરમાં શ્રેણીઓ અસંખ્ય હોય છે અને તેના પ્રદેશ પણ અસંખ્ય હોય છે. પ્રસ્તુત આ સૂત્રમાં સાત રાજુ લાંબી શ્રેણીને પ્રમાણાંગુલથી અસંખ્ય ક્રોડાકોડી યોજન પ્રમાણ કહી છે,
ઉત્સેધાંગુલથી કે આત્માંગુલથી આ શાશ્વત પદાર્થોનું માપ થતું નથી.