________________
[ ૩૨૬ ]
શ્રી અનુયોગવાર સૂત્ર
અવગાહના સ્થાનથી મનુષ્યની અવગાહનાનો વિચાર કરવામાં આવ્યો છે. તેનો ચાર્ટ આ પ્રમાણે છે.
મનુષ્ય શરીરની અવગાહના ક્રમ નામ | જઘન્ય | ઉત્કૃષ્ટ ૧. | મનુષ્ય | અંગુલના અસંખ્યાતમા ભાગની ૩ ગાઉ
સંમ્. મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અંગુલના અસં. ભાગ ૩.| ગર્ભજ મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ૩ ગાઉ ૪. | અપર્યા.ગર્ભજ મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અંગુલના અસં. ભાગ ૫. પર્યા.ગર્ભજ મનુષ્ય | અંગુલના અસંખ્યાતમા ભાગની | ૩ ગાઉ વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવના શરીરની અવગાહના :
२१ वाणमंतराणं भवधारणिज्जा उत्तरवेउव्विया य जहा असुरकुमाराणं तहा भाणियव्वं । जहा वाणमंतराणं तहा जोइसियाणं । ભાવાર્થ :- વાણવ્યંતરોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અસુરકુમારની જેમ જાણવી અર્થાત્ ભવધારણીયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે.
જ્યોતિષ્ક દેવોની અવગાહના વાણવ્યંતર પ્રમાણે જાણવી અર્થાત્ ભવધારણીયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે. વૈમાનિક દેવોની અવગાહના :| २२ सोहम्मयदेवाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
___ गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं सत्त रयणीओ।
तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं जोयणसयसहस्सं । जहा सोहम्मे तहा ईसाणे कप्पे वि भाणियव्वं ।