________________
[ ૩૨૪]
શ્રી અયોગવાર સૂત્ર
|१९|
एत्थ संगत
ઉત્તર- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
एत्थ संगहणीगाहाओ भवंति । तं जहाजोयणसहस्स गाउयपुहुत्त तत्तो य जोयणपुहुत्तं । दोण्हं तु धणुपुहुत्तं सम्मुच्छिमे होइ उच्चत्तं ॥१०१॥ जोयणसहस्स छग्गाउयाई तत्तो य जोयणसहस्सं ।
गाउयपुहुत्त भुयगे पक्खीसु भवे धणुपुहुत्तं ॥१०२॥ ભાવાર્થ :- આ સંગ્રહણી બે ગાથામાં સંમૂર્છાિમ અને ગર્ભજ તિર્યંચ પંચેદ્રિયોની ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. તેમાં સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની અનેક ગાઉ, ઉરપરિસર્પ સ્થલચરની અનેક યોજન, ભુજપરિસર્પ સ્થલચરની અને ખેચરની અનેક ધનુષ્યની અવગાહના છે.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જલચરની હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની છ ગાઉ, ઉરપરિસર્પની હજાર યોજન, ભુજપરિસર્પની અનેક ગાઉ, પક્ષીઓ(ખેચર)ની અનેક ધનુષ્ય પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે.
પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયના સંમૂર્છાિમ અને ગર્ભજના અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્તાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ નીચે પ્રમાણે છે.
તિર્યંચ પચેન્દ્રિય જીવોની અવગાહના
ગર્ભજ
સંમૂર્છાિમ ૧૦૦૦ યોજન
જલચર
૧000 યોજન
સ્થલચર
અનેક ગાઉ
છ ગાઉ
ઉરપરિસર્પ
અનેક યોજના
હજાર યોજન
ભુજપરિસર્પ
અનેક ધુનષ અનેક ધનુષ
અનેક ગાઉ અનેક ધનુષ
ખેચર