________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
૩૧૯
उक्कोसेणं छ गाउयाई ।
सम्मुच्छिमचउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं गाउयपुहुत्तं । ___अपज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं । __पज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं गाउयपुहुत्तं ।
गब्भवक्कंतिय चउप्पयथलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं छ गाउयाई ।
अपज्जत्तयगब्भवक्कंतियचउप्पयथलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं छ गाउयाई । भावार्थ :-(१) प्रश्न- यतुष्प६ स्थलयतिर्यय पंथन्द्रियोनी स न 2ी छ ?
ઉત્તર- સામાન્યરૂપથી ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ છ ગાઉની છે.
(२) प्रश्न- संभूछिभ यतुष्य स्थलय तिर्यय पंथेन्द्रियनी ॥ना 2ी छ ?
ઉત્તર- સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(3) प्रश्न- अपर्याप्त संभूर्छिम यतुष्य स्थसयनी स न 2क्षी छ ?
ઉત્તર- અપર્યાપ્ત સંભૂમિ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ન- પર્યાપ્ત સંમૂર્છાિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર- તેઓની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૫) પ્રશ્ન- ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેદ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની, ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે.