________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
३१७
તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના :१३ पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સામાન્યરૂપે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. જલચર જીવોના શરીરની અવગાહના :१४ जलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! एवं चेव । समुच्छिमजलयरपंचेंदियाणं एवं चेव ।
अपज्जत्तयसम्मुच्छिमजलयरपंचेंदियाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयसम्मुच्छिमजलयरपंचेंदियाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइ- भाग, उक्कोसेणं जोयणसहस्सं ।
गब्भवक्कंतियजलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असं- खेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं ।
अपज्जत्तयाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसणं जोयणसहस्सं । भावार्थ :- (१) प्रश्न- हे भगवान ! ४सय तिर्यय पंथेन्द्रियोनी साउन। 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ! જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(२) प्रश्न- संभूर्छिम ४सय पंथेन्द्रियनी स न 2ी छ ? ઉત્તર- સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા