________________
પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
| ૩૧૫ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! પૃથ્વીકાયિક જીવોના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સામાન્યરૂપે પૃથ્વીકાયિક જીવોની શરીરાવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તેમાં પુનઃ સામાન્યરૂપે સૂમ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિકની અને વિશેષરૂપે તેઓના અપર્યાપ્ત અને પર્યાપ્તાની અવગાહના જાણવી. તે જ રીતે અપકાયિકની અવગાહના જાણવી અર્થાત્ પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક અને વાયુકાયિક જીવોના અપર્યાપ્તા અને પર્યાપ્તા, બાદર અપર્યાપ્તા અને પર્યાપ્તા, તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી જઘન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાત મોટો જાણવો. | ९ वणस्सइकाइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं साइरेगं નોય- સદરૂં ..
सुहुमवणस्सइकाइयाणं ओहियाणं, अपज्जत्तयाणं, पज्जत्तयाणं तिण्ह वि जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइ भागं।
बादरवणस्सइकाइयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं सातिरेगं जोयणसहस्स; अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं; पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग; उक्कोसेणं सातिरेगं जोयणसहस्सं ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવોની અવગાહના કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે.
સામાન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક, વિશેષથી અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક તે ત્રણેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. સામાન્ય રૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોના શરીરની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. વિકસેન્દ્રિય જીવોના શરીરની અવગાહના :१० एवं बेइंदियाणं पुच्छा भाणियव्वा- बेइंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं