________________
9.
૧૪
૫૦૦ ધનુષ્ય
छुट्टी न
૨૫૦ ધનુષ્ય
૧૦૦૦ ધનુષ્ય
सातभी न.
૫૦૦ ધનુષ્ય
પ્રત્યેક નરકમાં આવેલ પ્રસ્તટ–પાથડામાં નારકીઓની જુદી–જુદી અવગાહનાનો ચાર્ટ રાજવાર્તિક अनेतिलोय पण्णत्तिभांछे.
८.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
"
ભવનપતિ દેવોના શરીરની અવગાહના :
७ असुरकुमाराणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता,
तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स अंसेखेज्जइभागं, उक्कोसेणं सत्त रयणीओ । तत्थ णं जा सा उत्तरवेडव्विया सा जहणणेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं जोयणसयसहस्सं ।
एवं असुरकुमारगमेणं जाव थणियकुमाराणं ताव भाणियव्वं । भावार्थ :- પ્રશ્ન- હે ભગવાન્ ! અસુરકુમાર દેવોની શરીર અવગાહના કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમાર દેવોના શરીર બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ભવધારણીય (૨) ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ૭ હાથની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે.
तं जहा - भवधारणिज्जा य, उत्तरवेडव्विया य ।
અસુરકુમાર દેવની અવગાહનાની જેમજ નાગકુમારથી લઈ સ્તનિતકુમાર દેવ સુધીના દેવોની અવગાહના જાણવી.
પાંચ સ્થાવરજીવોના શરીરની અવગાહના :
८ पुढविकाइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं । एवं सुहुमाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं बायराणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं च भाणियव्वं । एवं जाव बायरवाउक्काइयाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं भाणियव्वं ।