________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा - भवधारणिज्जा य, उत्तरवेडव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहणणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं एक्कतीसं धणूइं रयणी य ।
૩૧૨
तत्थ णं जा सा उत्तरवेडव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं बासट्ठि धणूइं दो रयणीओ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વાલુકાપ્રભા નામની ત્રીજી નરકના નારકીઓની અવગાહના કેટલી
छे ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રીજી નરકના નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય અને ૧ હાથની છે. ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ દ્રર ધનુષ્ય અને ર હાથની છે.
૨
५ एवं सव्वासिं पुढवीणं पुच्छा भाणियव्वा - पंकप्पभाए भवधारणिज्जा जहणणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं बासट्ठि धणूइं दो रयणीओ य, उत्तरवेडव्विया जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पणुवीसं धणुसयं ।
धूमप्पभाए भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं पणुवीसं धणुसयं, उत्तरवेडव्विया जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं अड्डाइज्जाई धणुसयाइं ।
तमाए भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं अड्डाइज्जाइं धणुसयाइं, उत्तरवेडव्विया जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पंच धणुसयाई ।
ભાવાર્થ :- આ રીતે સર્વનારક પૃથ્વીઓની અવગાહના વિષયક પ્રશ્ન કરવા. તેના ઉત્તર આ પ્રમાણે છે– પંકપ્રભા નામની ચોથી નરકમાં નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ દ્રર ધનુષ્ય, ૨ હાથની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ્યની છે.
ધૂમપ્રભા નામની પાંચમી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ્યની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષ્યની છે.
તમઃપ્રભા નામની છઠ્ઠી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના