________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
| ११
હજાર ધનુષ્યની છે અર્થાત્ દરેક નારકી પોતાની ઉત્કૃષ્ટ અવગાહનાથી બમણી અવગાહના ઉત્તર વૈક્રિયથી
शशछ. રત્નપ્રભા આદિમાં નૈરચિકોની અવગાહના :| २ रयणप्पभापुढवीए णेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- भवधारणिज्जा य, उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त धणूई तिण्णि रयणीओ छच्च अंगुलाई ।।
तत्थं णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पण्णरस धणूइं अड्डाइज्जाओ रयणीओ य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભાના નારકીઓની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા નામની પ્રથમ નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૭ ધનુષ્ય, ૩ હાથ અને અંગુલની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, ૨ હાથ, ૧૨ અંગુલની છે. | ३ सक्करप्पभा पुढविणेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- भवधारणिज्जा य, उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ य ।
तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं एक्कतीसं धणूइं रयणी य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા નામની બીજી નરકના નારકીઓની અવગાહના કેટલી छ?
ઉત્તર-હે ગૌતમ!બીજી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, ૨ હાથ અને ૧૨ અંગુલની છે. તેઓના ઉત્તરક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય, એક હાથની છે. | ४ वालुयपभापुढवीए णेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णता?