________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
घडग- करग-किक्किरि-दइय-करोडि कुंडियसंसियाणं रसाणं रसमाणप्पमाण નિવૃિત્તિ- તવળ ભવર । તે તેં રસમાળખમાણે । સે હૈં માળે ।
૨૦૦
શબ્દાર્થ :-વન = વારક, નાની દેગડી, ઘડળ = ઘડો, ર૧ = કરગ, ઘટ વિશેષ, વિવિR = કલશિકા, નાનોકળશ, વડ્વ = કૃતિ, મશક, રોહિ = કરોડિકા, પહોળા મુખવાળું પાત્ર વિશેષ, ક્રિય = કુંડી.
ભાવાર્થ :- પ્રશ્ન- આ રસમાન પ્રમાણનું શું પ્રયોજન છે ?
ઉત્તર– આ રસમાન પ્રમાણથી દેગડા, ઘડા, કળશ, નાના કળશ, મશક, કરોડિકા, કુંડી વગેરેમાં રહેલા પ્રવાહી પદાર્થોના પરિમાણનું જ્ઞાન થાય છે. આ રસમાન પ્રમાણ છે.
વિવેચન :
ધાન્ય માપવાના સાધનો કરતા પ્રવાહી માપવાના સાધનો ચતુર્ભાગ–ચારભાગ અધિક મોટા હોય છે. ધાન્યમાન પ્રમાણ દ્વારા ધાન્યાદિ પદાર્થો મપાય છે અને તેની શિખા ઉપર હોય છે અર્થાત્ માપવાના સાધન ઉપર શિખા– ટોચ સુધી ધાન્યાદિ ભરવામાં આવે છે. જ્યારે રસમાન પ્રમાણ દ્વારા પ્રવાહી પદાર્થો મપાય છે. આ તરલ પદાર્થોની બહાર શિખા થઈ ન શકે તેની શિખા અંતરમુખી અંદર તરફ હોય છે. માટે
સેતિકા વગેરે ધાન્ય માપ કરતાં રસમાપ ચારભાગ મોટા હોય છે. ધાન્યાદિ ટોચ સહિત ભરે અને પ્રવાહી દ્રવ્યના માપ ચતુર્ભાગ મોટા હોવાથી બંનેનું માપ સમાન થઈ જાય.
રસમાન પ્રમાણનું પ્રથમ એકમ 'ચતુઃષષ્ઠિકા' છે, ચતુઃષ્ઠિકાથી માની પર્યંતના માપવાના પાત્રો પૂર્વ—પૂર્વ કરતાં ડબલ–ડબલ જાણવા અર્થાત્ ચતુઃષષ્ઠિકા ચાર પલ પ્રમાણ છે, તો તેથી ડબલ આઠ પલ પ્રમાણ દ્વાત્રિંશિકા જાણવી.
આ રસમાન પ્રમાણના માપ તથા પ્રવાહી પદાર્થ રાખવાના સાધનોના 'વારક' વગેરે નામ તત્કાલીન મગધ દેશમાં પ્રચલિત હતા. તે પાત્ર ચામડા અને ધાતુઓના બનતા. અત્યારે પ્રવાહી પદાર્થો 'કિલો લીટર'થી મપાય છે.
ઉન્માન પ્રમાણ ઃ
१० से किं तं उम्माणे ?
સમ્માને નળ ખિખ્ખર, તેં નહીં- અરિસો, રિસો, અપત, પાં, અજંતુલા, તુલા, અનુમારો, મારો વો અરિસા રિમો, વો રિસા अद्धपलं, दो अद्धपलाइं पलं, [पंचुत्तरपलसइया ] पंचपलसइया तुला, दस